Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.

Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.

 Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.

 ભારત સરકાર અને રાજ્ય સરકારે દ્વારા વિવિધ યોજના બહાર પાડેલી છે. કેન્‍દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના બહાર પાડેલી છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દિકરી યોજના 2024 અમલીકૃત બનાવેલ છે. પરંતુ તાજેતરમાં ગુજરાત વિકસિત ગુજરાત 2047 ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.

  • ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરવામાં આવી છે.  Namo Laxmi Yojana માં શું શું લાભ મળે તેની માહિતી આજે આપણે જાણીશું.

Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના

https://cgweb.page.link/phNMWBnGuugyCHJy9

🌐🌀 *નમો લક્ષ્મી યોજના સ્વિફ્ટ ચેટ પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે*

https://cgweb.page.link/phNMWBnGuugyCHJy9

     Gujarat Budget 2024-25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/-  હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000/- હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ રૂપિયા 50,000/- હજારની સહાય મળવાપાત્ર થશે.

Important Poin


નમો સરસ્વતી યોજનાની જાહેરાત

  1. શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન ટેક્નોલોજીનો મહત્ત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12માં 15 હજાર રુપિયા મળી કુલ 25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રુપિયાનો ખર્ચ થશે


💚આર્ટીકલનું નામ

👉નમો લક્ષ્મી યોજના । Namo Laxmi Yojana

💚બજેટ કોણા દ્વારા રજૂ કરવામાં આવેલ છે?

👉નાણાંમંત્રી કનુભાઇ દેસાઈ દ્વારા

💚યોજના નો હેતુ 

👉કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે

💚કુલ કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી?

👉1250  રૂપિયા

💚ધોરણ 9 અને 10 ના દીકરીઓને કેટલી સહાય મળશે?

👉રૂપિયા 10,000/-

💚ધોરણ 11 અને 12 ના દીકરીઓને કેટલી સહાય મળશે?

👉રૂપિયા 15,000/-

💚ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થયેથી દીકરીઓને કેટલી સહાય મળશે?

👉રૂપિયા 5,0000/-

💚ક્યા પરિવારની દીકરીઓને લાભ મળશે?

👉વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.

💚કઈ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે?

👉સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.

💚કુલ કેટલી દિકરીઓને લાભ મળશે?

👉માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે.

💚ઓફિશિયલ વેબસાઈટ

👉https://cmogujarat.gov.in/ 


Read More: Gyan Sadhana Scholarship 2024 । મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024 ની ઓનલાઈન અરજી કરો.

યોજનાનો હેતુ


  • નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડેલ છે. આ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો હેતુ છે.


Namo Laxmi Yojana કેટલી સહાય મળશે?


આ યોજના હેઠળ અલગ અલગ ધોરણના વિદ્યાર્થીનીઓને અલગ-અલગ સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

💥ધોરણ 9 અને 10 રૂપિયા 

👉10,000 રૂપિયા 

💥ધોરણ 11 અને 12

👉15,0000 રૂપિયા 

💥ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ

👉5000 રૂપિયા 

💥મારી સાથે જોડાઓ 

👉અહીંયા ક્લીક કરો 



Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના


Read More: GCEART :કોમન પ્રવેશ પરીક્ષા (CET) તેમજ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાની પૂર્વતૈયારી માટેની પ્રશ્નબેંક ડાઉનલોડ કરો 

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો


1. નમો લક્ષ્મી યોજના શું છે?

  • જવાબ: ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના બહાર પાડેલી છે.

2. Namo Laxmi Yojana હેઠળ કોણે લાભ મળશે?

  • જવાબ: આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.

3. નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી થયેલી છે?

  • જવાબ: વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !