Income Tax બચાવવા માટે આ 5 બચત યોજનાઓમાં ચોક્કસપણે રોકાણ કરો, જુઓ લિસ્ટ અને A ટુ Z માહિતી

Income Tax બચાવવા માટે આ 5 બચત યોજનાઓમાં ચોક્કસપણે રોકાણ કરો, જુઓ લિસ્ટ અને A ટુ Z માહિતી

Income Tax બચાવવા માટે આ 5 બચત યોજનાઓમાં ચોક્કસપણે રોકાણ કરો, જુઓ લિસ્ટ અને A ટુ Z માહિતી

લોકો માટે એવી પાંચ સરકારી બચત યોજનાઓ, જેમાં રોકાણ કરીને તમે ન માત્ર ઉત્તમ વળતર મેળવી શકો છો પરંતુ આવકવેરામાં પણ હજારો રૂપિયા બચાવી શકો છો.

  • હાલના સમયમાં લોકો રોકાણ કરવા પર વધુ ભાર મૂકે છે. અને આ તમામ લોકો પોતાના રોકાણ થકી ભવિષ્ય સુધારવા માગે છે. ત્યારે અહીં એવી બચત યોજનાઓ છે જે તમારા રોકાણ પર Income Tax બચાવવામાં મદદ કરે છે.  

કિસાન વિકાસ પત્ર (KVP): ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ નાની બચત યોજના રોકાણ કરતાં બમણું વળતર આપે છે. આગળની સ્લાઈડમાં આને લગતી મહત્વની માહિતી મળશે.


નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): ટપાલ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ નાની બચત યોજના પાંચ વર્ષમાં ₹1000ને ₹1449માં ફેરવે છે. 

Senior Citizen Savings Scheme (SCSS): આ સૌથી વધુ વ્યાજ કમાતી યોજના ફક્ત નિવૃત્ત ભારતીયો માટે છે.  

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSA): સરકાર આ યોજના પર સૌથી વધુ વ્યાજ પણ આપે છે, અને આ ખાતું ફક્ત 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે જ ખોલી શકાય છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF): આ સૌથી લોકપ્રિય બચત યોજના 15 વર્ષમાં પરિપક્વ થાય છે, પરંતુ તેને 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.

EDUCATION જાણવા જેવું 




Bulletin Board What to Know and Write - About the Butterfly World  બુલેટીન બોર્ડ જાણવા જેવું અને લખવાં જેવું – પતંગિયા જગત વિષે 

CLIK HERE

Janva જેવું || જાણવા જેવું - મગજ  #   magaj (mind ) brain

CLIK HERE

જાણવા જેવું : લોહી વિશે 

CLIK HERE

ગ્રામ પંચાયત વિશે જાણો

CLIK HERE

સંસ્થા તેના સ્થાપક || santha અને tena sthapak 

CLIK HERE

મારી સાથે વહાર્ટસપપ થી જોડાઓ 

CLIK HERE





Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !