https://dainik.bhaskar.com/WWiEIoSNOKb
ગત 5 ઓક્ટોબરના રોજ શરુ થયેલો ક્રિકેટનો મહાકુંભ એટલે કે ODI વર્લ્ડ કપ 2023 પૂર્ણ થવાને આરે છે. આવતા રવિવારે ફાઈનલ મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 મિલિયન ડોલર એટલે કે 83 કરોડ રૂપિયાની ઈનામી રકમ દાવ પર છે. આ ઈનામી રકમનો સૌથી મોટો હિસ્સો 19 નવેમ્બરે વર્લ્ડ ચેમ્પિયન બનનાર ટીમના ખાતામાં જશે. રનર અપ ટીમ પણ પોતાની સાથે મોટી ઈનામી રકમ લઈને જવાની છે. આ સાથે આ વર્લ્ડ કપના લીગ સ્ટેજ બાદ બહાર થઈ ગયેલી ટીમો અને સેમીફાઈનલમાં હારેલી ટીમોને પણ સારી એવી રકમ મળવાની છે.
ચેમ્પિયન ટીમ |
4 મિલિયન ડોલર |
33 કરોડ રૂપિયાથી વધુ |
રનર અપ ટીમ |
2 મિલિયન ડોલર |
16.65 કરોડ રૂપિયા |
સેમિ-ફાઇનલ મેચમાં હારેલી બે ટીમો |
1.6 મિલિયન ડોલર |
6.65 કરોડ રૂપિયા |
છ ટીમો |
એક-એક લાખ ડોલર |
રૂ.83 લાખ |
લીગ તબક્કા |
40 હજાર ડોલર |
33 લાખ રૂપિયા |
WHAT UP |
વાંચવા જેવા world cup news
(1) ભારત કે ઓસ્ટ્રેલિયા, કોણ જીતશે ફાઈનલ? સેમીની સચોટ આગાહી કરનાર જ્યોતિષીની 'ફાઈનલ' આગાહી અહીંયા થી સચોટ માહિતી જૂવો
કઈ ટીમને કેટલી રકમ મળશે:
- વર્લ્ડ કપ 2023ની ચેમ્પિયન ટીમને 4 મિલિયન ડોલરની ઈનામી રકમ આપવામાં આવશે. ભારતીય ચલણ મુજબ આ રકમ 33 કરોડ રૂપિયાથી વધુ છે. આ મોટી રકમ ભારત અથવા ઓસ્ટ્રેલિયાને મળશે.
- વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારનારી ટીમ એટલે કે આ ટુર્નામેન્ટની રનર અપ ટીમને 2 મિલિયન ડોલર એટલે કે 16.65 કરોડ રૂપિયા મળશે.
- સેમિ-ફાઇનલ મેચમાં હારેલી બે ટીમોને 1.6 મિલિયન ડોલર મળશે, એટલે કે દરેક ટીમને 8 લાખ ડોલર (6.65 કરોડ રૂપિયા) મળશે. આ રકમ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોને જશે. બંને ટીમો સેમીફાઈનલ મેચ હારી ગઈ હતી.
- લીગ સ્ટેજ બાદ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયેલી છ ટીમોને એક-એક લાખ ડોલર રૂ.83 લાખ મળશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડને આ રકમ મળશે. એટલે કે આ 6 ટીમોને કુલ 5 કરોડ રૂપિયા મળશે.
- લીગ તબક્કામાં દરેક મેચ જીતવા બદલ ટીમો માટે સારી એવી ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી. અહીં દરેક મેચની વિજેતા ટીમ માટે 40 હજાર ડોલર એટલે કે 33 લાખ રૂપિયા મળશે. આ રીતે, લીગ તબક્કાની 45 મેચોની કુલ ઈનામી રકમ 1.8 મિલિયન ડોલર એટલે કે 15 કરોડ રૂપિયા હશે.
આ પણ વાંચો :
💥kelavni nirixak,htat , tet tat bharti : model pepar question part 1
💥Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર
💥શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport
💥Know about Khelmahakumbh Gujarat//ખેલમહાકુંભ વિષે જાણો ગુજરાત