Palak Mata Pita Yojana 2024 | પાલક માતા પિતા બાળકને રૂ. 3000 ની સહાય

Palak Mata Pita Yojana 2024 | પાલક માતા પિતા બાળકને રૂ. 3000 ની સહાય

Gujrat
0

 Palak Mata Pita Yojana 2024 | પાલક માતા પિતા બાળકને રૂ. 3000 ની સહાય



Palak Mata Pita Yojana 2024 : સરકાર પાલક માતા પિતા યોજના  દ્વારા 3000 ની મદદ આપી રહ્યા છે. આ યોજના દ્વારા  સરકાર અનાથ બાળકો ને મદદરૂપ થવા માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર તરફથી ખૂબ જ મહત્વની યોજના બહાર લાગુ પાડવામાં આવેલ છે. જેનાથી જેના માતા-પિતા નથી અથવા તો અનાથ છે તેવા બાળકો ને નાણાકીય રીતે મદદરૂપ થાય.

  • પાલક માતા પિતા સહાય યોજના  ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી લાગુ પાડવામાં આવેલ છે. આ યોજના એ  સંચાલક  સુરક્ષા ની અંતર્ગત આવતી યોજના છે.

પાલક માતા સહાય યોજના માટેની વિગતવાર જાણકારી નીચે આપેલ છે તેને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી .

  1. યોજના નો લાભ કઈ રીતે લેવો.
  2. આયોજનો લાભ કોને કોને મળી શકે છે. 
  3. આ યોજનાનો લાભ લેવા માટે અરજી કયા માધ્યમથી કરવી. 
  4. આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડી શકે છે. 
  5. આવી બધી જ જાણકારી વિગતવાર નીચે આપેલ છે.

પાલક માતા પિતા યોજના નુ લક્ષ્ય

  • ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી પાલક માતા પિતા યોજના અંતર્ગત સૌને જણાવવાનું કે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલ આ યોજનાનો લક્ષ્ય અનાથ બાળકોને આર્થિક અથવા તો નાણાકીય રીતે મદદરૂપ થવાનો છે.

પાલક માતા પિતા યોજના નો લાભ કોણ કોણ લઈ શકે છે?

  • આ યોજના હેઠળ અનાથ બાળકોને જે કોઈપણ  દેખભાલ કરતા હોય એવા લોકોને આ યોજના થકી મદદ પૂરી પાડવામાં આવે છે.  આ મર્ડર ગુજરાત સરકાર તરફથી  આપવામાં આવે છે. 
  • પાલક માતા-પિતા સહાય યોજના દ્વારા ગુજરાત સરકાર હેઠળ માસિક 3000 રૂપિયા ની મદદ અનાથ બાળકો અથવા તો તેમને દેખભાલ કરતાં લોકોને આપવામાં આવે છે. 
  • ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પાલક માતા પિતા સહાય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં  18 વર્ષ સુધીના  બધા જ અનાથ બાળકોને એટલે કે જેમના માતા-પિતા નથી અથવા તો તેના પિતા ચાલી ગયા છે ,  માતા ચાલી ગયા છે બંને જ નથી તેવા બાળકોને આ સહાય પૂરી પાડવામાં આવે છે 
  • તેમજ અનાથ  બાળકોનું દેખભાલ કરતા સગા સંબંધી અથવા તો કોઈ પણ વ્યક્તિને  જે બાળકોનું દેખભાલ કરે છે. એવા વ્યક્તિ માટે સરકાર  આ યોજના હેઠળ મદદરૂપ થાય છે.

અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ

  • બાળકનો જન્મ નો દાખલો અથવા એલસી  પ્રમાણપત્ર બેમાંથી કોઈ એક
  • બાળકના માતા પિતાના મરણ નો દાખલો
  • બાળકના પિતા નું મરણ થયેલું અને તેમની માતાનું જો પુના લગ્ન કરેલો હોય તે અંગેનું સોગંદનામુ
  • પુનઃ લગ્ન કરેલ નો પુરાવો
  • વર્ષની ઇન્કમ દાખલો ની ઝેરોક્ષ
  • બાળકના જે દેખભાલ કરે  છે તેમના સંયુક્ત બેક ખાતાની પાસબુક.
  • બાળકનું આધાર કાર્ડ
  • દેખભાલ કરતા પાલક નું આધારકાર્ડ ની ઝેરોક્ષ.
  • બાળક કયા ધોરણમાં  અભ્યાસ કરે છે  તે અંગેના પ્રમાણપત્રની ઝેરોક્ષ.

અહીં પાલક માતા પિતા યોજના ના ફાયદા લેવા માટે ઉપર જણાવેલ બધા દસ્તાવેજો ખૂબ જ જરૂરી છે.

અરજી કઈ રીતે કરવાની કરવી

  • સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ Palak Mata Pita Yojana અંતર્ગત જે ઉમેદવાર ભાગ લેવા માંગે છે તેમણે ઓનલાઇન દ્વારા અરજી કરવાની રહેશ.
  • આ યોજનાનો લાભ લેવા માટે સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ નું વિઝિટ કરવાનુ રહશે.
  • જો તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ ઉપર તમારું રજીસ્ટ્રેશન કરેલ હશે તો તમારી આઇડી લખી તેમાં પાસવર્ડ દાખલ કરીને લોગીન કરવાનું રહેશે. અને જો તમે રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો તમારે સમાજ કલ્યાણ ની ઓફિસિયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • સમાજ કલ્યાણ ની ઓફિસર વેબસાઈટ પર રજીસ્ટ્રેશન થઈ ગયા પછી. તમારે લોગીન કરવાનું છે .
  • સંચાલન સમાજ સુરક્ષા ના વિભાગ અંતર્ગત અનાથ બાળકો દેખ ભાલ કરતા માતા પિતા યોજના નો ફાયદો તેઓને મદદરૂપ બને છે. 
  • આ વેબસાઈટ પર જઈને તે યોજના ઉપર ક્લિક કર્યા પછી તે યોજના ની બધી જ વિગતવાર જાણકારી જોવા મળશે. 
  • આ જાણકારી વાંચીને અંદર માંગેલ વિગતવાર માહિતી દાખલ કરો અને જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરીશ અમિત કરો .
  • ત્યાર પછી દાખલ કરેલ માહિતી અને ડોક્યુમેન્ટ ચેક કરીને સબમિટ કરો.
  • આપ સબમીટ થઈ ગયા બાદ રજીસ્ટ્રેશન અને અરજી સરળતાપૂર્વક થઈ જશે.

નોધ :

વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !