Kamdhenu University Recruitment 2024: કામધેનુ યુનિવર્સિટીમાં અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

Kamdhenu University Recruitment 2024: કામધેનુ યુનિવર્સિટીમાં અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

Gujrat
0

 Kamdhenu University Recruitment 2024: કામધેનુ યુનિવર્સિટીમાં અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી


Kamdhenu University Recruitment 2024: કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024 માં અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

Kamdhenu University Recruitment 2024 | કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામ

કામધેનુ યુનિવર્સિટી

પોસ્ટનું નામ

અલગ અલગ

અરજી કરવાનું માધ્યમ

ઓફલાઇન

અરજી કરવાની તારીખ

12 ડિસેમ્બર 2024

સત્તાવાર વેબસાઈટ

https://www.kamdhenuuni.edu.in/

અગત્યની તારીખો:

  • કામધેનુ યુનિવર્સિટી દ્વારા 29 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

  • કામધેનુ યુનિવર્સિટી ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા આસિસ્ટન્ટ પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા

  • કામધેનુ યુનિવર્સિટી ભરતી માં પુરુષ ઉમેદવારની ઉંમર વધુ માં વધુ 35 વર્ષ સુધી ની હોવી જોઈએ. તથા સ્ત્રી ની ઉંમર 40 વર્ષ સુધી ની હોવી જોઈએ. વય મર્યાદાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

  • ઉમેદવાર મિત્રો, કામધેનુ યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ની ચુકવણી કરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવાર મિત્રો કામધેનુ યુનિવર્સિટી ની ભરતી માં પસંદગી તેમના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ અને એમના પ્રદર્શન ના આધારે કરવામાં આવશે ત્યાર બાદ તેમને સૉર્ટ લિસ્ટ કરવામાં આવશે.

પગારધોરણ:

  • ઉમેદવાર મિત્રો કામધેનુ યુનિવર્સિટી ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ને સિનિયર રિસર્ચ ફેલો પોસ્ટ માટે રુ. 35,000 તથા જુનિયર રિસર્ચ ફેલોની પોસ્ટ માટે રૂ.31,000 પગાર મળશે. પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

  • કામધેનુ યુનિવર્સિટી ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, ઉમેદવાર માન્ય સંસ્થામાંથી નેટ સાથે એમએસસી પાસ થયેલ હોવા જોઈએ.

અરજી પ્રક્રિયા:

ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી

  • અરજી પ્રમાણે પોતાની દસ્તાવેજ એકત્રિત કરો
  • ત્યાર બાદ નીચેલા એડ્ડ્રેસ પર મોકલી આપો.
  • મદદનીશ પ્રોફેસર અને વડા, વેટરનરી બાયોટેકનોલોજી વિભાગ, વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, આણંદ 388001.
  • આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

ભારતીય એરપોર્ટ ઓથોરિટી દ્વારા 270+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર


અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટે અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

ECHS Recruitment 2024: પગાર ધોરણ 75,000/-,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

 SભરSGH Recruitment 2024: સર સયાજીરાવ જનરલ ગાયકવાડ હોસ્પિટલમાં પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી તી જાહેર

NTPC Assistant Officer Recruitment 2024:50 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી. 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !