AAI Recruitment 2024: ભારતીય એરપોર્ટ ઓથોરિટી દ્વારા 270+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી અહીંથી

AAI Recruitment 2024: ભારતીય એરપોર્ટ ઓથોરિટી દ્વારા 270+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી અહીંથી

Gujrat
0

 

AAI Recruitment 2024: ભારતીય એરપોર્ટ ઓથોરિટી દ્વારા 270+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી અહીંથી




AAI Recruitment 2024: ભારતીય એરપોર્ટ ઓથોરિટી 2024 માં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

AAI Recruitment 2024 | Airports Authority of India Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામ

ભારતીય એરપોર્ટ

પોસ્ટનું નામ

અલગ અલગ

અરજી કરવાનું માધ્યમ

ઓનલાઇન

અરજી કરવાની તારીખ

10 ડિસેમ્બર 2024

સત્તાવાર વેબસાઈટ

https://aaiclas.aero/



પગારધોરણ:

  • ઉમેદવાર મિત્રો ભારતીય એરપોર્ટ ઓથોરિટી ભરતી માં અરજી કરનાર ઉમેદવાર સ્ટાર્ટિંગ રૂપિયા 30,000 થી પગાર શરુ થશે. પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

જગ્યાઓ

  • ઉમેદવાર મિત્રો ભારતીય એરપોર્ટ ઓથોરિટી ભરતી માં કુલ 274 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે તેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અગત્યની તારીખો:

  • ભારતીય એરપોર્ટ ઓથોરિટી ભરતી દ્વારા 26 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

  • ભારતીય એરપોર્ટ ઓથોરિટી ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા સુરક્ષા સ્કેનર પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા

  • એરપોર્ટ ઓથોરિટી ભરતી માં પુરુષ ઉમેદવારની ઉંમર વધુ માં વધુ 27 વર્ષ સુધી ની હોવી જોઈએ. તથા સ્ત્રી ની પર ઉંમર 27 વર્ષ સુધી ની હોવી જોઈએ. વય મર્યાદાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવાર મિત્રો એરપોર્ટ ઓથોરિટી ની ભરતી માં પસંદગી તેમના ઇન્ટરવ્યૂ અને તેમની લાયકાત ના આધારે કરવામાં આવશે ત્યાર બાદ તેમને સૉર્ટ લિસ્ટ કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

  • ભારતીય એરપોર્ટ ઓથોરિટી ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, ઉમેદવાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ.

અરજી ફી

  • ઉમેદવાર મિત્રો, એરપોર્ટ ઓથોરિટી ની આ ભરતીમાં સામાન્ય શ્રેણી માં આવતા ઉમેદવાર માટે અરજી ફી રૂપિયા 750 છે તથા અન્ય શ્રેણી અને મહિલા ઉમેદવાર માટે અરજી ફી માફ છે. અરજી ફી ની ચૂકવણી ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાની રહેશે. જેની ઉમેદવાર મિત્રો ખાસ નોંધ લે.

અરજી પ્રક્રિયા:

એરપોર્ટ ઓથોરિટી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.

  1. હવે એરપોર્ટ ઓથોરિટી ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  2. વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  3. અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  4. હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
  6. ત્યાર બાદ અરજી ની પ્રિન્ટ નીકાળી લો.
  7. આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટે અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

ECHS Recruitment 2024: પગાર ધોરણ 75,000/-,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

 SભરSGH Recruitment 2024: સર સયાજીરાવ જનરલ ગાયકવાડ હોસ્પિટલમાં પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી તી જાહેર

NTPC Assistant Officer Recruitment 2024:50 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી. 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !