આ પાંચ સફેદ વસ્તુ ખાવાની બંધ કરશો તો માખણની જેમ ઉતરશે વજન!

આ પાંચ સફેદ વસ્તુ ખાવાની બંધ કરશો તો માખણની જેમ ઉતરશે વજન!

Gujrat
0

 

આ પાંચ સફેદ વસ્તુ ખાવાની બંધ કરશો તો માખણની જેમ ઉતરશે વજન!

If you stop eating these five white things, you will lose weight like butter! Credit : SciTechDaily

ચરબીનો વધારો (સ્થૂળતા) આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે માત્ર શરીરને જ નહીં પરંતુ માનસિક સ્થિતિ પર પણ ખરાબ અસર કરે છે. વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે બિનઆરોગ્યપ્રદ આહાર, ખરાબ લાઈફસ્ટાઈલ, વધુ પડતી કેલરીનું સેવન અને કસરતનો અભાવ વગેરે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે તમારા આહારમાંથી કેટલીક “સફેદ વસ્તુઓ” દૂર કરી દો છો, તો તમારું વજન તો ઘટશે જ, પરંતુ સ્થૂળતા સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થશે.✅ આપને ગમતા આર્ટિકલ નીચે થી વાંચો 


💥THE GENRAL PROVIDENT FUND GUJRAT STATE RULES , GPF ANNUAL ACCOUNT STATEMENT, GPF E DETAILS FATURES, ELIGIBILITY,WITHDRAWAL

click on watch

💙જિલ્લા ફેર ઓનલાઇન કેમ્પ તમામ અપડેટ ll જગ્યાઓ ll website માટે અહીંયા થી જોઈ શકાશે.

click on watch

💥TET Vidya Sahayak Recruitment 2024 : 13852 જગ્યાઓ માટે સૂચના, ઓનલાઈન અરજી કરવાની પૂર્ણ માહિતી

click on watch

😍જિલ્લા ફેર બદલી શિડયુલ 2024  ક્યાં ક્યારે કયો કેમ્પ  યોજાશે સંપૂર્ણ ડીટેલ . ઓફલાઈન ઓનલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પ 2024 

click on watch

💥Digital Gujarat Scholarship 2024-25 માટે તમને મૂંઝવતા પ્રશ્નો અને એના જવાબ

click on watch

💣8th Pay Commission 2024 :કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચ મોટા સમાચાર,જાણો ક્યારે આવશે

click on watch

💤Income Tax : 12 लाख रुपये की इनकम पर नहीं देना होगा एक रुपया भी टैक्स, जान‍िए CA की कैलकुलेशन

click on watch

💚How to check the date you joined CPF online?

click on watch

Gujarati Calendar 2025 ll ગુજરાતી  કેલેન્ડર 2025

click on watch

💬Download STD 1 to 8 New SCE Parinam Patrak 2024_2025

click on watch

વજન ઘટાડવા માટે તમારે કઈ વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ?

ખાંડ

  • ખાંડ કે જેનો આપણે રોજિંદા જીવનમાં મીઠાઈ, ચા અથવા અન્ય વસ્તુઓમાં ઉપયોગ કરીએ છીએ, તે વજન વધવાનું મુખ્ય કારણ બની શકે છે. ખાંડમાં કેલરીનું પ્રણામ હોય છે, પરંતુ તેમાં પોષક તત્વો ઓછા હોય છે. વધુ પડતી ખાંડનું સેવન શરીરમાં ઇન્સ્યુલિનને વધારે છે, જે ચરબીના સંગ્રહને પ્રોત્સાહન આપે છે અને વજન વધારવામાં મદદ કરે છે. જો તમે તમારા આહારમાંથી ખાંડ દૂર કરો છો, તો તમે સરળતાથી વજન ઘટાડવા માટે એક મોટું પગલું ભરી શકો છો.

સફેદ લોટ (refined flour)

  • સફેદ લોટમાંથી બનેલી વસ્તુઓ જેમ કે બરફી, મીઠાઈ, સફેદ બ્રેડ, સમોસા, બર્ગર વગેરે વજન વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સફેદ લોટમાં ફાઈબરનો અભાવ હોય છે અને તે શરીરમાં ઝડપથી શુગરમાં પરિવર્તિત થઈ જાય છે, જેનાથી વજન વધવાની શક્યતા વધી જાય છે. તેના બદલે ઘઉંનો લોટ, બાજરી, જુવાર વગેરે જેવા આખા અનાજનું સેવન કરવું વધુ ફાયદાકારક છે.

સફેદ ચોખા (White Rice)

  • સફેદ ચોખાનો વજનના વધારામાં મહત્વનો ફાળો આપી શકે છે. સફેદ ચોખામાં ફાઈબર ઓછા પ્રમાણમાં હોય છે અને તે શરીરમાં શુગર લેવલને ઝડપથી વધારી દે છે, જેનાથી વજન વધે છે. તેની સરખામણીમાં બ્રાઉન રાઇસ અથવા અન્ય આખા અનાજનું સેવન કરવું વધારે સારું રહે છે.કારણ કે તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સફેદ મીઠું (Refined Salt)

  • સામાન્ય સફેદ મીઠાના વધુ પડતા સેવનથી શરીરમાં પાણીને રોકી રાખી છે અને સોજો આવી શકે છે, જેનાથી વજન વધવાની શક્યતા રહેલી છે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરમાં વધુ પડતું સોડિયમ બને છે, જેનાથી કિડની પર દબાણ વધે છે અને શરીરમાં વધારાનું પાણી જમા થાય છે. તેનાથી વજન વધી શકે છે અને શરીરમાં સોજો પણ આવી શકે છે.

ડેરી પ્રોડક્ટ (Processed Dairy Products)

  • સામાન્ય દૂધ અને પ્રોસેસ્ડ ડેરી ઉત્પાદનો જેમ કે ચીઝ અને માખણમાં ચરબી અને કેલરી વધુ હોય છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો આ વસ્તુઓને બદલે લો ફેટ અથવા ફેટ ફ્રી દૂધ અને દહીંનું સેવન કરો. આ માત્ર વજન ઘટાડવામાં મદદ કરશે નહીં, પરંતુ પેટની તંદુરસ્તી પણ સુધારશે.

સૂચના: અહી આપવામાં આવેલ ટિપ્સ એક સૂચન છે, કોઈપણ ઉપાયને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !