ભારત ના મુખ્ય / પ્રમુખ જળધોધ The main / main waterfall of India

ભારત ના મુખ્ય / પ્રમુખ જળધોધ The main / main waterfall of India

Gujrat
0

 ભારત ના મુખ્ય / પ્રમુખ જળધોધ The main / main waterfall of India

  •  અહીં ભારતમાં આવેલા પ્રમુખ જળધોધ વિશેની માહિતી આપેલ છે.  જેમાં જળધોધ ઉપરાંત ઊંચાઈ અને સંબંધિત નદી અથવા તે કઈ જગ્યાએ આવેલો છે તેનું નામ આપવામાં આવ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ શિક્ષકો માટે આ ઉપયોગી માહિતી છે 

💥જળધોધ: કુંચીકર💥 

👉 ઊંચાઈ : 455 મીટર 

👉નદી : વારાહી

👉સ્થળ : શીમોગા( કર્ણાટક )

💥જળ ધોધ : બારેહીપાની 💥

 👉ઊંચાઈ : 399 મીટર 

👉 નદી: બુધ બાલંગા 

 👉સ્થળ  :મયુરભંજ, ઓડીસા 

લોધ ધોધ 

143 મીટર 

બુધા નદી 

લાતેહર ઝારખંડ 

ચાચાઈ 

130મીટર 

બિહાડ 

રેવા, મધ્યપ્રદેશ 

બુંદલા 

100 મીટર 

બુંદલા 

કાંગડા, હિમાચલ પ્રદેશ 

હૂંદરું 

99 મીટર 

સુવર્ણ રેખા 

રાંચી, ઝારખંડ 

કેઓટી 

98 મીટર 

કાવેરી 

મંડ્યા, કર્ણાટક 

તીરથગઢ 

91 મીટર 

કાગ્રા 

બસ્તર, છત્તીસગઢ 


💥 જળધોધ :દૂધસાગર💥 

 👉ઊંચાઈ :310 મીટર 

👉 નદી: માંડોવી 

👉 સ્થળ: ગોવા 

💥જળધોધ : બરકાના ધોધ💥

 👉ઊંચાઈ: 259 મીટર 

 👉નદી: સીતા 

 👉રાજ્ય: શિમોગા, કર્ણાટક 

 👉વિશેષતા: સૌથી ઊંચા સ્તરવિહીન ધોધ ( પ્રપાત સીધો જ નીચે પડે છે )

💥 જળધોધ ખંડાધર 💥

 👉ઊંચાઈ: 244 મીટર 

 👉નદી :કોરાપાની નાલા 

 👉રાજ્ય : સુંદરગઢ  ઓરિસ્સા 

 કપિલધારા 


નર્મદા 

 મધ્ય પ્રદેશ 

હોગે ના કક્લ 

20 મીટર 

કાવેરી 

ધરમપુરી, તામિલનાડુ એ પરીક્ષા 

 ચિત્રકૂટ 

 30 મીટર 

 ઇન્દ્રવતી 

 જગદાલપુર, છત્તીસગઢ 

 ધુઆધાર 

 30 મીટર 

 નર્મદા

 જબલપુર

 જોન્હા, ગૌતમ ધારા 

 43 મીટર 

રારું 

 રાચી, ઝારખંડ

ગૌકાક 

53 મીટર 

ઘાટ પ્રભા 

 બેલગામ, કર્ણાટક 

💥જળધોધ: જોગ 💥

👉 ઊંચાઈ: 253 મીટર 

👉 નદી: શરાવતી 

👉રાજ્ય: શિમોગા, કર્ણાટક 

💥જળધોધ :વેન્ટાવાઉંગ 💥

👉 ઊંચાઈ: 229 મીટર 

👉 નદી: લાઉ નદી 

👉 રાજ્ય: સર્ચિપ ( મિઝોરમ ) 

💥જળધોધ: મેગાડધોધ💥 

 👉ઊંચાઈ :198 મીટર 

 👉નદી :બેટ્ટી નદી

👉 રાજ્ય: ઉત્તર કન્નડ ,  કર્ણાટક

💥જળધોધ :કુત્રાલમ 💥

 👉ઊંચાઈ: 167 મીટર 

 👉નદી: ચિતાર 

 👉સ્થળ :તિરુ નેલવેલી ( તમિલનાડુ)

💥જળધોધ: ડૂડમા💥

 👉ઊંચાઈ: 157 મીટર 

 👉નદી: મચકુંડ 

👉 સ્થળ: ઓડિશા 

 👉વિશેષતા: મત્યસ્ય તીર્થ તરીકે ઓળખાય છે 

ભારત ના મુખ્ય જલધોધ ની માહીતી અહીંયા થી જૂવો 

જોગ(ગરસપ્પા )

255     મીટર 

શરાવતી નદી

 કર્ણાટક

 યેન્ના 

 183મીટર 

 નર્મદા નદી

 મધ્યપ્રદેશ 

પાયકારા 

61 મીટર 

 નીલગીરી

 તમિલનાડુ

 બિહાર

 100મીટર 

 ટોસ નદી 

 બિહાર

 પુનાસા 

 12 મીટર 

ચંબલ નદી 

 રાજસ્થાન

 ચુલિયા

18 મીટર

 ચંબલ નદી

 રાજસ્થાન


GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab

mamlatdar, Bin sachivalay, police

constable, Talati, Clark and all

Competitive exam

        ............Read more............


       


👉ગુજરાતનું નદીતંત્ર


👉ગુજરાતનાં સરોવરો અને તળાવો


👉ગુજરાત ના જંગલો





Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !