ગુજરાતના અત્યાર સુધીના રાજ્યપાલો ની યાદી //List of Governors of Gujarat so far
અહીંયા ગુજરાત ના રાજ્યપાલો ની યાદી અને તેના વિશેની માહિતી આપેલ છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ શિક્ષકો અને તમામ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે.
- ✔ગુજરાત રાજ્યની સ્થાપના થી વર્ષ 2024 સુધીના તમામ રાજ્યપાલની અહીંયા માહિતી આપવામાં આવેલી છે.
- ✔ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ પી.એન.ભગવતી હતા.
- ✔ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખરજી હતા. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથ લેવડાવનાર રાજ્યપાલ સુંદરસિંહ ભંડારી હતા. ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ની શપથ લેવડાવનાર કમલા બેનીવાલ હતા.
- ✔સંસ્કૃતમાં શપથ લેનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે.
અહીંયા નીચે ગુજરાતના અત્યાર સુધીના તમામ રાજ્યપાલ ની માહિતી અને તેમનું કાર્યકાળ આપેલો છે.
ક્રમ |
રાજ્યપાલ નું નામ |
કાર્યકાલ |
1 |
શ્રી મહેંદી નવાજ જંગ |
1960-1965 |
2 |
શ્રી નિત્યાનંદ કાનૂંગો |
19/9/63 to 19/9/65 |
3 |
શ્રી પી એન ભગવતી |
1967 |
4 |
ડો. શ્રીમન્નારાયણ |
1967-1973 |
5 |
શ્રી પી એન ભગવતી |
1973 |
6 |
શ્રી કે કે વિશ્વનાથન |
1973-1978 |
7 |
શ્રી શારદા મુખર્જી |
1978-1983 |
8 |
શ્રી કે એમ ચાંડી |
1983-1984 |
9 |
શ્રી બીકે નહેરુ |
1984-1986 |
10 |
શ્રી આર કે ત્રિવેદી |
1986-1990 |
11 |
શ્રી મહિપાલસિંહ શાસ્ત્રી |
1990 |
12 |
શ્રી ડો સ્વરૂપસિંહ |
1990-1995 |
13 |
શ્રી નરેશચંદ્ર સક્સેના |
1995-1996 |
14 |
શ્રી કૃષ્ણપાલસિંઘ |
1996-1998 |
- સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને જનરલ નોલેજ માટે અમારા બ્લોક ની બીજી પોસ્ટ તમે જોઈ શકો છો. ગુજરાતના નદીઓ, સરોવર,તળાવ, વાવ, ખેતી જમીન ભારતનું ભૂગોળ નદી તળાવ સરોવર તમામ બાબતોની અને જનરલ નોલેજ માટે તમે આ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો નીચે વેબસાઈટનું યુઆરએલ આપવામાં આવેલ છે.
- ગુજરાતના રાજ્યપાલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમાય છે. તેમની પદ અવધિ ૫ વર્ષ હોય છે અને નિવાસ સ્થાન રાજ ભવન, ગાંધીનગર ખાતે છે. આચાર્ય દેવ વ્રત હાલનાં ગુજરાતના રાજ્યપાલ છે.
15 |
શ્રી અંશુમાન સિંઘ |
1998-1999 |
16 |
શ્રી કે.જી બાલકૃષ્ણન |
1999 |
17 |
શ્રી સુંદરસિંહ ભંડારી |
1999-2003 |
18 |
શ્રી કૈલાશપતિ મિશ્રા |
2003-2004 |
19 |
શ્રી બલરામ જાખડ |
2004 |
20 |
શ્રી નવલકિશોર શર્મા |
2004-2009 |
21 |
સી.એસ.સી જમીન |
2009 |
22 |
શ્રી ડો.કમલા બેનીવાલ |
7/7/2009to6/7/2014 |
23 |
શ્રી મરગારેટ આલવા |
7/7/2014to15/7/2014 |
24 |
શ્રી ઓમ પ્રકાશ કોહલી |
16/7/2014to21/7/2019 |
25 |
શ્રી આચાર્ય દેવવ્રત |
22/7/2019 to continue |
💥 |
what up |
join now |
💥 |
what up chenal |
|
💥 |
teligram |