ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમની મુદત//Chief Ministers of Gujarat and their tenure

ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમની મુદત//Chief Ministers of Gujarat and their tenure

Gujrat
0

ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમની મુદત// Chief Ministers of Gujarat and their tenure

 અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ છે. તેઓ તારીખ 13. 11 .2021 થી આજ દિન સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બધો જ કાર્યભાર સંભાળે છે.આપણે અહીં ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમની મુદત વિશે અભ્યાસ કરવાનો છે. ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં અને જનરલ નોલેજ માટે આ વીગતો ખૂબ જ અગત્યની છે.

    ખાસ જાણો:: ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ચાર વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયેલ છે. રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો અને તે વખતના રાજ્યપાલ નું નામ પણ અહીં આપવામાં આવ્યું છે.

     રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો અને તે વખતના રાજ્યપાલ 

     શ્રી મન્નારાયણ (રાજ્યપાલ )

    13/5/1971થી 17/3/1972

    કે. કે વિશ્વનાથાન 

    9/2/1974 થી 18/6/1975

    શારદા મુખર્જી 

    17/2/1980 થી 6/6/1980

    કૃષ્ણપાલસિંહ 

    19/9/1996 થી 23/1/1996

    HOME PAGE 

    GUJRAT HELP. COM 

     મુખ્યમંત્રીના કેટલાક તથ્યો અહીં રજૂ કરવામાં આવ્યા છે.

    ➡️ શ્રીમતી આનંદીબેન જેઠાભાઇ પટેલને ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન મળ્યું છે. તેઓ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે.

    ➡️ અમરસિંહ સોલંકી ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા.

    ➡️ ગુજરાતમાં KHAM થીયરી પ્રથમ બિન સુવર્ણ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી એ અપનાવ્યું હતું. ખામ એટલે ક્ષત્રિય હરીજન આદિવાસી અને મુસ્લિમ 

    ➡️ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ પટેલના સમયમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયેલ છે.

    ➡️ બાબુભાઈ પટેલના સમયમાં મોરબી હોનારત મચ્છુ ડેમ તૂટ્યો હતો.

    ➡️રાષ્ટ્રીય જનતા પક્ષ નામના પક્ષના સ્થાપક એટલે શંકરસિંહ વાઘેલા, ગુજરાતનું વહીવટી સરળતા માટે પાંચ નવા જિલ્લાની રચના કરી. આ પાંચ નવા જિલ્લા આ પ્રમાણે છે. નર્મદા ,નવસારી, આણંદ, દાહોદ ,પોરબંદર 

    ➡️ 2001માં ગુજરાતમાં કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા 

    ➡️ ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આંદોલન 1973 -74 માં થયું હતું. મુખ્યમંત્રી તરીકે ચીમનભાઈ પટેલ હતા 

    ➡️ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતા હતા. અને ગુજરાતમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદ પર બિરાજ ચેલા મુખ્યમંત્રી શ્રી એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી ( નરેન્દ્ર મોદી)

    •  સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને જનરલ નોલેજ માટે અમારા બ્લોક ની બીજી પોસ્ટ તમે જોઈ શકો છો. ગુજરાતના નદીઓ, સરોવર,તળાવ, વાવ, ખેતી જમીન ભારતનું ભૂગોળ નદી તળાવ સરોવર તમામ બાબતોની અને જનરલ નોલેજ માટે તમે આ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો નીચે વેબસાઈટનું યુઆરએલ આપવામાં આવેલ છે.

    https://www.gujratihelptohelp.com

    ગુજરાત ના મુખ્યમંત્રી ઓ 

     શ્રી  જીવરાજ મહેતા 

     1.5  1960 થી 19 .9. 1963 

     શ્રી બળવંતરાય મહેતા 

     19. 9. 1963 થી 19. 9 .1965 

     શ્રી હિતેન્દ્ર દેસાઈ 

     20. 9. 1965 થી 13 .5. 1971 

     શ્રી ઘનશ્યામ ઓઝા 

     17. 3 .1972 થી 17. 7. 1973 

     શ્રી ચીમનભાઈ પટેલ 

     17 .7 .1973 થી 9.2.1974

     શ્રી બાબુભાઈ પટેલ

     18. 6 .1976 થી 1.2 3 .1976 

     શ્રી માધવસિંહ સોલંકી

     24.12.1976 થી 11.4.1977

     શ્રી બાબુભાઈ પટેલ 

    11.4.1977 થી 17.2.1080

     શ્રી માધવસિંહ સોલંકી 

    6.6..1980 થી 6.7.1985

     શ્રી અમરસિંહ ચૌધરી

    6.6.1985 થી 9.12.1989

     શ્રી માધવસિંહ સોલંકી

    10.12.1989થી3.3.1990

     શ્રી ચીમનભાઈ પટેલ 

    4.3.1990 થી 17.2.1994

     શ્રી છબીલદાસ મહેતા 

    17.2.1994 થી 14.3.1995

    what up

    join now


    💥

    what up 

    join now

    💥

    what up chenal 

    join now

    💥

    teligram 

    join now


    👉 શ્રી કેશુભાઈ પટેલ-  14. 3.1995 થી 21.10. 1995 

    👉 શ્રી સુરેશ મહેતા- 21. 10.1995 થી 19.9. 1996 
     

     શ્રી શંકરસિંહ વાઘેલા 

    23.10.1996 થી 27.101997

     શ્રી દિલીપભાઈ પરીખ 

     28.10.1997 થી 4.3.1998 

     શ્રી કેશુભાઈ પટેલ 

     4.3.1998 થી 7. 10. 2001 

     વહાર્ટસપપ 

    અહીંયા થી જોડાઓ 

    HOME PAGE 

    GUJRAT HELP. COM 


     માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નું ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ 

    7.10.2001 થી 21. 5..2014

     ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નો મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ 

     22. 5. 2014 થી 3. 8. 2016 

    👉માનનીયશ્રી વિજયભાઈ રૂપાણી 13.11.2021 

    👉 માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ  13. 11.2021 થી આજ દિન સુધી 










    👉 LETEST EXAM  PREPARATION
    GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક  આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી  તૈયારી કરી શકો છો 

     



    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !