જાણવા જેવું #buletin board

જાણવા જેવું #buletin board

Gujrat
0


@ ~> મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.

@ :~> મારુ જીવન એજ મારો સંદેશ છે.

@ :~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.

@ :~> શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.

@ :~> વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.

@ :~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.


@ :~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.

@ :~> નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.

@ :~> શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.

@ :~> શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.

@ :~> શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે


@. :~> કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.

@ :~> શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.

@ :~> બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.

@ :~> બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.

@:~> સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.


@ :~> હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.

@ :~> શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું

@. :~> તમે ન બોલો તમારા કામને બોલવા દો.

@ :~> જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.

@ :~> ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.


@ :~> બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.

@ :~> બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે

@. :~> દરેક બાળક એક કલાકાર છે.

@ :~> વિચાર કરતાં જ્ઞાન સારુ.

@ :~> બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,



@ :~> વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.

@ :~> તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.

@ :~> તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.

@ :~> જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.

@ :~> મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,


@ :~> જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી. 

@:~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.

@ :~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.

@ :~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.

@ :~> સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.











 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !