ભારત ના મુખ્ય સરોવર // Bharat na sarovaro
- અહીંયા ભારતના સરોવરો સંભંધિત માહિતી /જાણકારી આપવામાં આવી છે .જેમાં વિસ્તૃત અને સંક્ષિપ્ત બંને સ્વરૂપે આપવાંમાં આવી છે .શિક્ષણ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ઉપયોગી મટીરીયલ સંકલન કરવામાં આવેલ છે . અહીંયા આપણે ભારત ના મુખ્ય સરોવર ની માહિતી નું સંકલન કરેલ છે .
(1) અષ્ટમૂડી સરોવર
- ✔આ સરોવર કેરળ રાજ્ય ના કોલ્લમ જિલ્લામાં આવેલ છે .
- ✔અષ્ટમૂડી સરોવર એક લગુર પ્રકાર નું સરોવર છે .
- ✔આ એક ભારત ની રામસર સાઈટ છે .
- ✔અષ્ટમૂડી નો અર્થ આઠ શાખાઓ એમ થાય છે .
(2) વેમ્બનાડ સરોવર ( કાયલ )
- ✔પલ્લીપુરમ અને પેરુબલમ દ્રિપો થી ઘેરાયેલ વેમ્બનાડ સરોવર ભારત નું સૌથી વધુ લંબાઈ ધરાવતું સરોવર છે.
- ✔પામ્બા અને પેરિયાર નદીઓ વેમ્બનાડ સરોવર ને મળે છે.
- ✔સરોવર માં વેલીગટન નામનો દ્રિપ આવેલ છે.
- ✔આ વેલીગટનદ્રિપ ઉપર દર વર્ષે નોકાસ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે.
(3) ચંદ્રતાલ સરોવર
- ✔આ સરોવર હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતી જિલ્લામાં આવેલું છે
- ✔ચંદ્રાલ સરોવર ચીનામ નદીની મુખ્ય શાખા નદી ચંદ્રનું ઉદગમ સ્થાન છે
(4) ચિલ્કા સરોવર
- ✔ભારતનું સૌથી મોટું લગુન સરોવર છે.
- ✔સમુદ્ર દ્રારા લેવાયેલ અવસાદ દ્રારા ક્યારેક લગુન નું મુખ ઢંકાઈ જાય છે. છતાં પણ લગુન ખારા પાણી નું જ રહે છે.
- ✔સિક્કા સરોવરની આસપાસ 6 જેટલા ટાપુઓ આવેલા છે. પરિકુંડ, નાલાબાના, ફુલબની, તમપારા, બહારપુરા, નુઅlપુરા.
- ✔વર્ષ 1981 માં આ સરોવરને રામસર સાઈડ નો દરજ્જો આપવામાં આવ્યો હતો
1 |
વેમ્બનાડ સરોવર |
કેરલ |
2 |
અષ્ટમુડી સરોવર |
કેરલ |
3 |
પેરિયાર |
કેરલ |
4 |
સાતતાલ સરોવર |
ઉત્તરાખંડ |
5 |
નોકુછીયા તાલ |
ઉત્તરાખંડ |
6 |
દેવતાલ સરોવર |
ઉત્તરાખંડ |
7 |
ખુરપાતાલ સરોવર |
ઉત્તરાખંડ |
8 |
નૈનીતાલ સરોવર |
ઉત્તરાખંડ |
9 |
રાક્ષસતાર સરોવર |
ઉત્તરાખંડ |
10 |
માલાતાલ સરોવર |
ઉત્તરાખંડ |
|
(5) વુલર સરોવર
- ✔જમ્મુ કાશ્મીરમાં સ્થિત આ સરોવર ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે
- ✔આ સરોવરની જેલમદીનું પાણી મળે છે.
- ✔તુલ બુલ નોકાનયન પરીયોજના વુલર સરોવરના મુખ પર આવેલી છે
(6) હુસેન સાગર સરોવર
- ✔ આંધ્ર પ્રદેશ રાજ્યના હૈદરાબાદમાં સ્થિત આ એક કુત્રિમ સરોવર છે.
- ✔ હુસેન સાગર નું નિર્માણ 1562 માં મુસી નદીની શાખા નદી પર હુસેન શાહવાલીએ કર્યું હતું.
- ✔હુસેન સાગર ની વચ્ચે એક જ પથ્થરમાંથી બનેલી ભગવાન બુદ્ધની પ્રતિમા આવેલી છે.
(7) કોલેરું સરોવર
- ☑કોલેરુ સરોવર આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું છે.
- ☑ આ સરોવર કૃષ્ણi અને ગોદાવરી નદીની વચ્ચે આવેલું છે.
- ☑આ સરોવર ગ્રે અથવા સ્પોર્ટ બિલ્ડ પેલિકન જેવા યા યાવર પક્ષીઓ માટે એક મહત્વનું નિવાસસ્થાન છે.
- ☑1999 માં તેને વન્યજીવન અભયારણ્ય તરીકે બદલી દેવામાં આવ્યું હતું અને તે એક રામસર સંમેલન હેઠળ ની આદ્રભૂમિ છે.
1 |
દાલ સરોવર |
જમ્મુ -કાશ્મીર |
2 |
અનંત નાગ સરોવર |
જમ્મુ -કાશ્મીર |
3 |
વુલર સરોવર |
જમ્મુ -કાશ્મીર |
4 |
માનસબલ સરોવર |
જમ્મુ -કાશ્મીર |
5 |
નાગિન સરોવર |
જમ્મુ -કાશ્મીર |
6 |
વૈરી નાગ સરોવર |
જમ્મુ -કાશ્મીર |
7 |
શેષ નાગ સરોવર |
જમ્મુ -કાશ્મીર |
8 |
ચિલ્કા સરોવર |
ઓડિસા |
9 |
લોનાર સરોવર |
મહારાષ્ટ્ર |
10 |
રણુંકા સરોવર |
હિમાચલ પ્રદેશ |
11 |
રૂપકુંડ સરોવર |
ઉત્તરાખણ્ડ |
(8) પુલીક્ટ સરોવર
- ☑પુલીકટ સરોવર ભારતના બીજા નંબરનું સૌથી મોટું લગુન સરોવર છે.
- ☑આ સરોવર તમિલનાડુ અને આંધ્રપ્રદેશ વિસ્તારમાં આવેલું છે.
- ☑ પુલીકટ સરોવર પક્ષી અભ્યારણ્ય થી ઘેરાયેલું છે.
(9) લોકટક સરોવર
- ☑ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર છે.
- ☑ આ વિશ્વનું એકમાત્ર તરતું સરોવર છે.
(10) લોનાર સરોવર
- ☑મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું ભારતનું સૌથી મોટું ઉલ્કાપાત સરોવર છે.
(11) પુષ્કર સરોવર
- ☑રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લાના પુષ્કર શહેરમાં આવેલું છે. આ હિન્દુઓનું પવિત્ર સરોવર છે.
- ☑અહીં ભગવાન બ્રહ્મા ની સમર્પિત મંદિર આવેલું છે.
(12) સાંભર સરોવર
- ☑રાજસ્થાન રાજ્યમાં આવેલું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે.
- ☑જે ભારતમાં મીઠાના કુલ ઉત્પાદનમાં 8.7% ટકા ભાગ ધરાવે છે.
(13) ચોમાલુ સરોવર
- ☑સિક્કિમમાં સ્થિત ચોમાસુ સરોવર ભારતનું સૌથી વધારે ઊંચાઈ પર સ્થિત સરોવર છે.
- ☑ પિસ્તા નદીનું ઉદગમ સ્થાન અહીંથી થાય છે.
(14) ગોવિંદ વલ્લભ પંત સાગર
- ☑ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થિત ગોવિંદ વલ્લભ પંત સાગર ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે.
- ☑ આ સરોવરનું નિર્માણ રી _હંદ નદી પર બંધ બાંધવાથી થયેલું છે.
યાદ રાખો: રાષ્ટ્રીય સરોવર સંરક્ષણ પરિયોજના ભારત સરકારના કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જૂન 2001 માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી. જે અંતર્ગત ઇસવીસન 2009 સુધીમાં 14 રાજ્યોના કુલ 58 સરોવરની સંરક્ષણ હેતુથી મંજૂરી આપવામાં આવી છે. |
1 |
રાજસમંદ સરોવર |
રાજસ્થાન |
2 |
ફતેહ સાગર સરોવર |
રાજસ્થાન |
3 |
ડીંડવાણા સરોવર |
રાજસ્થાન |
4 |
સાંભર સરોવર |
રાજસ્થાન |
5 |
જય સંમદ સરોવર |
રાજસ્થાન |
6 |
લુણ કર નસદ સરોવર |
રાજસ્થાન |
7 |
પિછોલા સરોવર |
રાજસ્થાન |
8 |
હુસેન સાગર સરોવર |
આંધ્ર પ્રદેશ |
9 |
કોલા સરોવર |
આંધ્ર પ્રદેશ |
10 |
પુલીકટ સરોવર |
તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ |
11 |
લોકટક સરોવર |
મણીપુર |
............Read more............