જાણવા જેવું # ભારત ના રાજ્યો તેનું પાટનગર અને તેની ભાષા To Know # States of India its capital and its language
પ્રિય મિત્રો અહીં ભારતના રાજ્યો અને તેના પાટનગર અને તેની બોલાતી ભાષા સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ભારત દેશના રાજ્ય અને તે રાજ્યના પાટનગર ક્યાં છે, તેની બોલાતી ભાષા કઈ છે .તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો
રાજ્ય નું નામ |
પાટનગર |
ભાષા |
ગુજરાત |
ગાંધીનગર |
ગુજરાતી |
રાજસ્થાન |
જયપુર |
હિન્દી |
મધ્યપ્રદેશ |
ભોપાલ |
હિન્દી |
મહારાષ્ટ્ર |
મુંબઈ |
મરાઠી |
પંજાબ |
ચંદીગઢ |
પંજાબી |
હરિયાણા |
ચંદીગઢ |
હિન્દી |
કર્ણાટક |
બેંગ્લોર |
કન્નડ |
ગોવા |
પણજી |
કોંકણી |
કેરળ |
તિરુવનતમપુરમ |
મલયાલમ |
તેલંગાણા |
અમરાવતી |
તેલુગુ |
આંધ્રપ્રદેશ |
હૈદરાબાદ |
તામિલ |
તામિલનાડુ |
ચેન્નઇ |
તામિલ |
ઓડિસા |
ભુવનેશ્વર |
ઉડિયા |
અરુણાચલ પ્રદેશ |
ઇટાનગર |
બંગાળી |
આપણે જોઈ રહ્યા છીએ ભારત ના રાજ્યો તેના પાટનગર અને તેમાં બોલાતી ભાષા વિષે આવી માહિતી આ વેબસાઈટ https://www.gujratihelptohelp.com/માં આપવામાં આવી છે , આપ વેબસાઈટ માં આવી બીજી પોસ્ટ અને આર્ટિકલ આપ વાંચશો .
મણિપુર |
ઇમ્ફાલ |
મણિપુરી |
નાગાલેન્ડ |
કોહિમા |
અંગ્રેજી |
સિક્કિમ |
ગંગકોટ |
નેપાળી |
મિજોરમ |
એંઝલ |
મિઝો |
મેઘાલય |
શિલોન્ગ |
અંગ્રેજી |
અસમ |
દિસપુર |
આસામીજ |
પચ્છિમ બંગાળ |
કોલકાત્તા |
બંગાળી |
ત્રિપુરા |
અગરતલા |
બંગાળી |
છત્તીસગઢ |
રાયપુર |
છત્તિસગઢી |
ઝારખંડ |
રાંચી |
હિન્દી |
બિહાર |
પટના |
હિન્દી |
ઉત્તરપ્રદેશ |
લખનઉ |
હિન્દી |
ઉત્તરાખંડ |
દેહરાદૂન |
હિન્દી |
હિમાચલ પ્રદેશ |
સિમલા |
હિન્દી |
જમ્મુ -કાશ્મીર |
શ્રી નગર |
ઉર્દુ |