Bharat na lok nrutyo:: Major folk dances of India and its respective states//પ્રમુખ લોકનૃત્યો અને તેના સંબધિત રાજયોની જાણકારી
Bharat na lok nrutyo : જાણવા જેવી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં જાણકારી માટે ,વિધાર્થી ઉપયોગી શાળા ના બોર્ડ પર લખી શકાય તેવી માહિતી અહીંયા આપવામાં આવી છે . અહીં ભારતના પ્રમુખ લોકનૃત્યો અને તેના સંબધિત રાજયોની જાણકારી આપવામાં આવી છે. અને છેલ્લે વિધાર્થી ઓમાં gk જનરલ નોલેજ વધે તેવી પોસ્ટ પણ મુકવામાં આવી છે .
ભારત ના પ્રમુખ લોકનૃત્યો |
રાજ્ય |
લોકનૃત્ય |
ગુજરાત |
ગરબા |
ઉત્તર પ્રદેશ |
રાસલીલા નૃત્ય ,નોટંકી નૃત્ય |
જમ્મુ- કાશ્મીર |
રાઉફ નૃત્ય |
પંજાબ |
ભાંગડા નૃત્ય ,ગીદ્દા નૃત્ય ,કથક નૃત્ય |
છત્તીસગઢ |
પંડવાની નૃત્ય |
અરુણાચલ પ્રદેશ |
મુખૌટા |
કેરળ |
કથકલી ,મોહિની અટ્ટમ |
આંધ્રપ્રદેશ |
કૂંચીપૂડી |
કર્ણાટક |
યક્ષગાન |
ઓડિસા |
ઓડિસી નૃત્ય ,છાઉ નૃત્ય |
તામિલનાડુ |
ભરતનાટ્યમ |
રાજસ્થાન |
કઠપૂતળી નૃત્ય ,ક્લબેરીયા નૃત્ય ,ઘુમર નૃત્ય ,તેરાતલી નૃત્ય ,ગણગોર નૃત્ય , |
મહારાષ્ટ |
ગોફ નૃત્ય ,લાવણી નૃત્ય ,લેજીમ ,તમાશા |
મણિપુર |
મણિપુરી નૃત્ય ,થામ્બલ ચોંગલી નૃત્ય |
તમે મારી સાથે જોડાઓ what up થી |
Bulletin Board What to Know and Write - About the Butterfly World બુલેટીન બોર્ડ જાણવા જેવું અને લખવાં જેવું – પતંગિયા જગત વિષે | |
Janva જેવું || જાણવા જેવું - મગજ # magaj (mind ) brain | |
જાણવા જેવું : લોહી વિશે | |
ગ્રામ પંચાયત વિશે જાણો | |
સંસ્થા તેના સ્થાપક || santha અને tena sthapak | |
મારી સાથે વહાર્ટસપપ થી જોડાઓ |