જાણવા જેવું : સ્કૂલ બસ પીળા રંગનીજ કેમ હોય છે ? To know: Why is the school bus yellow?
School Bus નો રંગ પીળો જ કેમ હોય છે? બીજો કેમ નહીં? વિગતવાર જાણો તેનું કારણ?
- લાલ રંગ સૌથી વધારે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. જેના કારણે તેને ખતરાના નિશાન તરીકે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના પછી જો કોઈ રંગ સૌથી વધારે આકર્ષિત કરે છે તો તે પીળો રંગ છે.
ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ સ્કૂલ બસનો રંગ પીળો હોય છે. આ આશ્વર્ય પમાડનારી વાત હોઈ શકે છે. પરંતુ તેના માટે અનેક કારણો છે. તમને આ વાતની જાણકારી હશે કે આપણી રોજિંદી જિંદગીમાં રંગ મોટો રોલ ભજવે છે. અલગ-અલગ રંગ ન હોય તો જિંદગી કદાચ બેરંગ બની જાય. કંઈક આવી જ વાત બસને લઈને પણ છે. ત્યારે દુનિયાના કોઈપણ ખૂણામાં ચાલ્યા જાઓ, ત્યાં સ્કૂલ બસને પીળો જ રંગ પેઈન્ટ કરવામાં આવે છે.
પોસ્ટ આગળ જૂવો બસ પીળા રંગ નિજ હોય છે તેના સાચા કારણ આપ્યા છે.
સ્કૂલ બસ પીળા રંગ ની હોય છે તેના કારણ
- બસ ના પીળા રંગ નું પણ એક ખાસસ કારણ છે .
- દરેક રંગની પોતાની ચોક્કસ તરંગ લંબાઈ અને આવર્તન હોય છે .
- વરસાદ ,તડકો ડુમસ ,ધુમ્મ્સ કે કોઈ પણ ઋતુમાં પીળા રંગની વીઝીબીલીટી ઘણી સારી હોય છે
- પીળો રંગ અન્ય રંગ કરતા આકર્ષક છે .
- પીળો રંગ અન્ય રંગ કરતા સરળતા થી જોઈ શકાય છે .તેથી સ્કૂલ બસ નો રંગ પીળો હોય છે .
Because the school bus is yellow
- There is also a special reason for the yellow color of the bus.
- Each color has its own specific wavelength and frequency.
- Visibility of yellow color is very good in rain, sun, fog, fog or any season.
- Yellow color is more attractive than other colors.
- Yellow color can be seen easily than other colors .So the color of school bus is yellow.
આપને સ્કૂલ બસ પીળા રંગનીજ કેમ હોય છે ? ની માહિતી ગમી હોય તો SHER જરૂર થી કરજો અમે અમારા આ બ્લોગ માં અને અમારા આર્ટિકલ માં આવી નવી નવી માહિતી આપતા રહેશું
સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે.www.gujratihelptohelp.com એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે જનરલ નોલેજ ,જાણવા જેવું ,ગુજરાત રાજ્ય વિષે અને સ્પર્ધાત્મક પરીક્ષા , પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.
Bulletin Board What to Know and Write - About the Butterfly World બુલેટીન બોર્ડ જાણવા જેવું અને લખવાં જેવું – પતંગિયા જગત વિષે | |
Janva જેવું || જાણવા જેવું - મગજ # magaj (mind ) brain | |
જાણવા જેવું : લોહી વિશે | |
ગ્રામ પંચાયત વિશે જાણો | |
સંસ્થા તેના સ્થાપક || santha અને tena sthapak | |
મારી સાથે વહાર્ટસપપ થી જોડાઓ |