જાણવા જેવું : તાલુકા પંચાયત વિષે // To Know: About Taluka Panchayat
જાણવા જેવું તાલુકા પંચાયત :અહીંયા મેં જાણવા જેવું માં તાલુકાપંચાયત ની માહિતી મૂકી છે .આ માહિતી વિધાર્થી ને ખુબજ ઉપયોગી નીવડશે .વળી ગુજરાત રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી છે .આપણા ગુજરાત રાજ્યની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં પંચાયતી માળખું પુછાતું હોય છે .આ માહિતી જનરલ નોલેજ માટે પણ ઉપયોગી છે .તો ચાલો જોઈએ માહિતી તાલુકા પંચાયત ની
💥તાલુકા પંચાયત સભ્ય સંખ્યા |
👉 ૧૬ થી ૩૨ (૨૫ હજારની વસ્તીદીઠ ૨ બેઠકનો વધારો ) |
💥વહિવટી વડા (TALUKA Development Officer) |
👉તાલુકા વિકાસ અધિકારી (T.D.O)તાલુકા પંચાયતના હિસાબ અને દફતરી સંભાળે છે અને તાલુકા પંચાયતનુ અંદાજપત્ર તૈયાર કરે છે. |
💥આવક |
👉સરકારી અનુદાન, સહાય, સ્ટેમ્પ ડ્યુટીની આવક અને જમીન મહેસૂલ |
💥તાલુકા પંચાયતમાં મુખ્યત્વે ચાર પ્રકારના સભ્યો જોવા મળે છે |
👉(૧). સીધા ચુંટાયેલા સભ્યો 👉(૨). પદનિમિત સભ્યો 👉(૩). નિયુક્ત સભ્યો 👉(૪). કો-ઓપ્ટ સભ્યો |
💥કારોબારી પ્રમુખ |
👉તાલુકા પંચાયત પ્રમુખ |
💥અનામત |
👉મહિલા ૫૦%, 👉ઓ.બી.સી. ૧૦% 👉SC/ST-વસ્તી આધારે (વિ.કમિશન નક્કી કરે) |
💥કારોબારી સમિતિ |
👉સભ્ય સંખ્યા 9 વધુમાં વધુ |
💥પ્રમુખ ની મુદત કેટલી હોય | 👉2 વર્ષ |
💥સામાજિક ન્યાય સમિતિ (મુદત પંચાયત જેટલી ) |
👉સભ્ય સંખ્યા 5 વધુમાં વધુ (એક સભ્ય વાલ્મિકી /1મહિલા સભ્ય |
💥સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ |
👉સભ્ય માંથી ચૂંટાઈને |
ગ્રામ પંચાયત વિષે અહીંયા થી જાણો |
CLICK HERE |
|
|
- તાલુકા વિકાસ અધિકારી અથવા ટી.ડી.ઓ. (Taluka Development Officer) તાલુકા પંચાયતના વર્ગ-૨ની કક્ષાના સરકારી અધિકારી છે. તેઓએ પંચાયતને લગતા વિકાસના કાર્યો કરવાના હોય છે.
- તેમના ઉપરી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી હોય છે. ટી.ડી.ઓ. સરકાર નિયુક્ત વર્ગ ૨ ગેઝેટેડ ઓફીસર હોવાથી તેઓ ને ચેમ્બર, જીપકાર, ડ્રાઇવર, પટાવાલા અને સ્ટાફ ક્વાર્ટરની સુવિધા મેળવે છે. તાલુકા પંચાયતમાં કાર્યરત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ, સંકલિત ગ્રામ વિકાસ (IRD) ની કામગીરી, ગ્રામ પંચાયત મંત્રીઓ, બાંધકામના અધિક મદદનીશ ઇજનેર (AAE) , તાલુકાની પંચાયત હસ્તકની સ્કૂલોના આચાર્યો, શિક્ષકો, પટાવાલા, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક વગેરે તમામ વહીવટી અને ટેકનિકલ સ્ટાફ તેઓના તાબા નીચે હોય છે.
- લોક પ્રતિનિધિ તરીકે ચુંટાયેલ તાલુકા પંચાયતના પ્રમુખ વાસ્તવમાં ટી.ડી.ઓ.ના ઉપરી નથી. કારણ કે ટી.ડી.ઓ.ની નિયુક્તિ રાજ્ય સરકારના પ્રતિનિધી હોય છે. પ્રમુખ તાલુકા પંચાયતના અગ્રણી છે. બંધારણીય વડા છે. પંચાયતની મિટીંગ/સભા તેઓ ના અધ્યક્ષ સ્થાને યોજાતી હોય છે. જેમાં ટી.ડી.ઓ. સભાનું સંચાલન (સચિવ તરીકે) કરે છે.
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી તૈયારી કરી શકો છો
............Read more............