જાણવા જેવું: ગેસ સિલિન્ડર પર લખેલા આ કોડ નો અર્થ શું છે ? Need to know: What does this code written on the gas cylinder mean?

જાણવા જેવું: ગેસ સિલિન્ડર પર લખેલા આ કોડ નો અર્થ શું છે ? Need to know: What does this code written on the gas cylinder mean?

Gujrat
0

 જાણવા જેવું: ગેસ સિલિન્ડર પર લખેલા આ કોડ નો અર્થ શું છે ? Need to know: What does this code written on the gas cylinder mean?

અહીંયા ગેસ સિલિન્ડર પર લખેલ અંક વિષે જાણવું ખુબજ જરૂરી હોઈ તે વિષે સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે .ગેસ સિલિન્ડર બધાના ઘેર હોય છે  તો તેના પર લખેલ અંકો અને કોડ તમામ ને જાણવા જરૂરી હોય છે .અહીંયા આ બાબત ની જાણકારી આપવામાં આવી છે .



  • LPG સિલિન્ડર પર એક કોડ લખાયેલો હોય છે.આ કોડ સિલિન્ડર વિશે એવી માહિતી આપે છે જે ગ્રાહકને જાણવી જરૂરી છે
  • ગેસ સિલિન્ડર એક કોડ લખાયેલો છે. જેમ કે- C-24, D 28 અથવા A-25. આ ઘણી માહિતી આપે છે
  • ગેસ સિલિન્ડર પર લખેલા આ કોડનું કનેક્શન ગ્રાહકની સુરક્ષા સાથે સંબંધિત છે. હવે ચાલો જાણીએ કે આનો અર્થ શું છે

ચાલો જાણીયે કોડ નો અર્થ 

A 

જાન્યુઆરી , ફેબ્રુઆરી અને માર્ચ 

એપ્રિલ , મેં ,અને જૂન 

જુલાઈ ,ઓગસ્ટ અને સપ્ટેમ્બર 

ઓક્ટોબર ,નવેમ્બર અને ડિસેમ્બર 


કોડમાં, A, B, C અને D મહિના માટે વપરાય છે.

 A એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ,
 
 B નો અર્થ એપ્રિલ  મે અને જૂન થાય

જો C લખેલું જણાય તો, તો તેનો અર્થ જુલાઈ,ઓગસ્ટ,સપ્ટેમ્બર

 D હોય તો તેનો અર્થ ઓક્ટોબર,નવેમ્બર અને ડિસેમ્બર થાય છે

  1. આ સિલિન્ડરના પરીક્ષણ માટેના કોડ છે. સંખ્યા વર્ષ જણાવે છે. જો €–26 લખવામાં આવે તો તેનો અર્થ એ છે કે સિલિન્ડરનું ટેસ્ટિંગ 2026માં જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે થશે
  2. સિલિન્ડરોની સમયાંતરે પરીક્ષણ કરવામાં આવે છે જેથી તેમની ક્ષમતાની ચકાસણી કરવામાં આવે અને વિસ્ફોટનું જોખમ ઓછું થાય. તેથી છેલ્લા વર્ષોનું સિલિન્ડર ઘરમાં ન રાખો



આપને ગેસ સિલિન્ડર ની માહિતી ગમી હોય તો SHER જરૂર થી કરજો અમે અમારા આ બ્લોગ માં અને અમારા આર્ટિકલ માં આવી નવી નવી માહિતી આપતા રહેશું 

Bulletin Board What to Know and Write - About the Butterfly World  બુલેટીન બોર્ડ જાણવા જેવું અને લખવાં જેવું – પતંગિયા જગત વિષે 

CLIK HERE

Janva જેવું || જાણવા જેવું - મગજ  #   magaj (mind ) brain

CLIK HERE

જાણવા જેવું : લોહી વિશે 

CLIK HERE

ગ્રામ પંચાયત વિશે જાણો

CLIK HERE

સંસ્થા તેના સ્થાપક || santha અને tena sthapak 

CLIK HERE

મારી સાથે વહાર્ટસપપ થી જોડાઓ 

CLIK HERE

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !