જાણવા જેવું # જાણીએ ભારતના વિવિધ રાજ્યના રાજ્ય -પ્રાણીઓ Know the state animals of different states of India

જાણવા જેવું # જાણીએ ભારતના વિવિધ રાજ્યના રાજ્ય -પ્રાણીઓ Know the state animals of different states of India

Gujrat
0

જાણીએ ભારતના વિવિધ રાજ્યના રાજ્ય -પ્રાણીઓ Know the state animals of different states of India

ભારતના રાજ્યો માં વૈવિધ્યસભર પ્રાણી સૃષ્ટિ છે . ગુજરાત માં એશિયાટિક સિંહ છે ,મોર છે તો રાજસ્થાન માં શાહી બંગાળ વાઘ કેરળ માં હાથી છે તો બીજા રાજ્યોં માં પ્રાણી સૃષ્ટિ નું નવીનતમ અને પ્રાણીઓ ની વિવિધતા છે .રાજ્યો વન્યજીવન ની વિવિધતા દર્શાવે છે .અહીંયા મેં વિવિધ રાજય ના પ્રાણીઓની વિગત દર્શાવી છે .જે જનરલ નોલેજ માટે સૌને ઉપયોગી થશે .



ALSO READ:

🔹જમ્મુ કશ્મીર

હંગુલ

🔹હિમાચલ પ્રદેશ

બર્ફીલો ચિત્તો

🔹ઉત્તરાખંડ

કસ્તુરી મૃગ

🔹પજાબ

કાળિયાર 

🔹મિઝોરમ

શેરોવ

🔹હરિયાણા

કાળિયાર 

🔹ઉત્તરપ્રદેશ

હરણ

🔹બિહાર

જંગલી બળદ

🔹સિક્કિમ

લાલપાંડા

🔸નાગાલેન્ડ

મથુન

🔸ગોવા

ગૌર

🔸ગુજરાત     

સિંહ

🔸તમિલનાડુ 

નીલગિરિ આખલો

🔸મણિપુર

સાંગાઇ

🔹મેંઘાલય 

ચિત્તો

🔸અરુણાચલ 

ગયાલ બળદ

🔸અસમ

એક શિંગી ગેંડો

🔸પશ્ચિમબંગાળ 

જળ બિલાડી

🔸આધ્ર પ્રદેશ

કાળિયાર

🔸કેરળ

હાથી

🔹મહારાષ્ટ્ર 

ખિસકોલી(શેંકરુ)

🔹કર્ણાટક 

 હાથી

🔹તલંગણા 

ટપકાંવાળું હરણ

🔹આધ્ર પ્રદેશ

કાળિયાર

🔹રાજસ્થાન

ઊંટ

🔹ઓરિસ્સા

સાંભર હરણ

🔹મધ્ય પ્રદેશ

બારસિંગા હરણ

🔹છત્તીશગઢ

જંગલી ભેંસ

🔹ઝારખંડ 

ભારતીય હાથી

💥 મારી સાથે જોડાઓ  

અહીંયા ક્લીક કરી જોડાઓ 




Bulletin Board What to Know and Write - About the Butterfly World  બુલેટીન બોર્ડ જાણવા જેવું અને લખવાં જેવું – પતંગિયા જગત વિષે 

CLIK HERE

Janva જેવું || જાણવા જેવું - મગજ  #   magaj (mind ) brain

CLIK HERE

જાણવા જેવું : લોહી વિશે 

CLIK HERE

ગ્રામ પંચાયત વિશે જાણો

CLIK HERE

સંસ્થા તેના સ્થાપક || santha અને tena sthapak 

CLIK HERE

મારી સાથે વહાર્ટસપપ થી જોડાઓ 

CLIK HERE



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !