જાણવા જેવું# નગરપાલિકા અને મહાનગરપાલિકા Know# Municipality and Metropolitan Municipality જાણવા જેવુંનગરપાલિકા અને મહાનગરપાલિકા:અહીંયા મેં જાણવા જેવું માં નગરપાલિકા અને મહાનગરપાલિકા ની માહિતી મૂકી છે .આ માહિતી વિધાર્થી ને ખુબજ ઉપયોગી નીવડશે .વળી ગુજરાત રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી છે .આપણા ગુજરાત રાજ્યની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં પંચાયતી માળખું પુછાતું હોય છે .આ માહિતી જનરલ નોલેજ માટે પણ ઉપયોગી છે .તો ચાલો જોઈએ માહિતી નગરપાલિકા અને મહાનગરપાલિકાની.
નગરપાલિકા
નગરપાલિકા |
💢સભ્ય સંખ્યા |
👉15,000 થી 5,00000 થી ઓછી |
💢સભ્યો (દરેક વોર્ડ માંથી ) |
👉3 |
💢કુલ સભ્ય |
👉31 થી 55 સભ્યો હોય છે . |
💢સભ્ય |
👉કોર્પોરેટ કહેવાય |
💢અધ્યક્ષ |
👉પ્રમુખ |
💢પ્રમુખ કાર્યકાલ |
👉2.5 વર્ષ નો |
💢મુખ્ય વહીવટી અધિકારી |
👉ચીફ ઓફિસર |
મહાનગર પાલિકા |
💢વસ્તી |
👉5 લાખ થી વધુ |
💢સભ્ય સંખ્યા |
👉દરેક વોર્ડ માંથી 3એમ કુલ 51 થી 129 |
💢પ્રમુખ |
👉મેયર |
💢કાર્યકાલ |
👉મુદત 2.5 વર્ષ |
💢વહીવટી વડા |
👉મ્યુનિસિપલ કમિશનર |
પ્રશ્ન 1. 50 લાખ થી વધુ વસ્તી વાળા શહેર ને શું કહેવાય ?
- જવાબ = 50 લાખ થી વધુ વસ્તી વાળા શહેર મેગા સીટી કહેવાય .
પ્રશ્ન 2 . 1 કરોડ થી વધુ વસ્તી વાળા શહેર ને શું કહેવાય ?
- જવાબ = 1કરોડ થી વધુ વસ્તીવાળા શહેર ને મેટ્રોસિટી કહેવાય છે .
READ MORE :વધુ વાંચવા માટે અમારા નીચેના આર્ટિકલ વાંચો જેમાં તમારું GK વધશે .
- સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે.www.gujratihelptohelp.com એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે જનરલ નોલેજ ,જાણવા જેવું ,ગુજરાત રાજ્ય વિષે અને સ્પર્ધાત્મક પરીક્ષા , પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.
જાણવા જેવું વધુ
ગુજરાતી ક્વિઝ પ્રશ્ન પુસ્તિકા | |
ગુજરાતી ક્વિઝ 500 પ્રશ્ન પુસ્તિકા | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2012 | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2013 | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2014 | |
5000 હિન્દી પ્રશ્ની | |
પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ વિષે અગત્યના પ્રશ્નો | |
પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો | |
ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય | |
WHAT UP JOIN NOW |