ગ્રામ પંચાયત વિશે જાણો? // Gram Panchayat Mahiti question
ગ્રામપંચાયત તાલુકાપંચાયત અને જિલ્લા પંચાયત ની સંખ્યા ,બેઠક તેની વિવિધ સમિતિ ની માહિતીઃ અને તે અંતર્ગત અગત્યના પ્રશ્નો પણ મુકવામાં આવ્યા છે . આ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માં વિધાર્થી ,અભ્યાસુ ઓ ને ઉપયોગી નીવડશે .
ગ્રામ પંચાયત
- વસ્તી : 3,000 થી 25,000
- અનામત : મહિલા 50% obc 10% અને sc /st વસ્તી હોય તેના આધારે (કલેક્ટર નક્કી કરે તે )
- ચૂંટાયેલ પ્રમુખ : સરપંચ ,વહીવટી વડો :પંચાયત મંત્રી
પ્રશ્ન : સરપંચ દ્રારા બોલાવતી ગ્રામસભા ?
- જવાબ : વર્ષ માં ચાર વાર ગ્રામસભા બોલાવવી ફરજીયાત છે .
👉 1 લી મે 👉15 ઓગસ્ટ 👉26 જાન્યુઆરી 👉2જી ઓક્ટોમ્બર
પ્રશ્ન : સરપંચ કઈ રીતે ચૂંટાશે ?
- જવાબ : ગામના મતદારો સરપંચ ને ગુપ્ત મતદાનથી ચૂંટશે .
પ્રશ્ન : પ્રથમ બેઠક બાદ તરતજ કઈ સમિતિ ની રચના કરવાંમાં આવશે ?
- જવાબ : સામાજિક ન્યાય સમિતિ ની રચના કરવી આવશ્યક છે .
અગત્યની સમિતિઓ ગ્રામપંચાયત
કારોબારી |
સામાજિક ન્યાય |
પાણી સમિતિ |
અપીલ સમિતિ |
શિક્ષણ સમિતિ |
સ્વછતા સમિતિ |
ગોકુલ ગામ સમિતિ |
બાંધકામ સમિતિ |
આરોગ્ય સમિતિ |
what up join clik |
- ઉપરોક્તમાં નીચે મુજબની ત્રણ સમિતિઓ બનાવવાની હોય છે.
કારોબારી સમિતિ
- ગ્રામપંચાયતમાં આ સમિતિ રચવી ફરજીયાત નથી.આ સમિતિની સભ્ય સંખ્યા (૫)
- (એક અ.જા./અ.જ.જા કે મહિલા સભ્ય) મુદત ૨ વર્ષ
- અધ્યક્ષ હોદાની રૂએ સરપંચ./ ઉપસરપંચ
સામાજીક ન્યાય સમિતિ
- ફરજીયાત સમિતિ -સભ્ય સંખ્યા- વધુમાં વધુ પાંચ (એક સભ્ય વાલ્મિકી)
- -મુદત- પંચાયતની મુદત જેટલી
- અધ્યક્ષ- સભ્યો દ્વારા ચૂંટાય છે
પાણી સમિતિ
- અધ્યક્ષ :સરપંચ
- મુદત પંચાયતની મુદત જેટલી
- ગામના લોકોને શુદ્ધ પાણી પુરૂ પાડવું વગેરે
💥સરપંચ સૂચના પંચાયત કરવો પડે.પંચાયત ધારાની ૨૪૩(ઝ) મુજબ નાણાકીય પરિસ્થિતિના પુનરાવલોકન માટે નાણાપંચની રચના થઈ છે. આ જોગવાઈ મુજબ પંચાયતને કેન્દ્ર સરકાર તરફથી ૭૫ % અને રાજ્ય સરકાર તરફથી ૨૫% ગ્રાન્ટ વિકાસ કાર્યો માટે આપવામાં આવે છે. 💥સરપંચ પંચાયતનું અંદાજપત્ર નવેમ્બર માસ સુધીમાં તૈયાર કરાવવું પડે અને ૧૫ ડિસેમ્બર સુધીમાં તાલુકાને મોકલાવવાની સૂચના પંચાયત મંત્રીને આપવાની અને પરત આવ્યા પછી ૩૧ માર્ચ સુધીમાં પંચાયતની સભામાં મંજુર કરાવ્યા પછી જ ખર્ચ કરવો પડે. |
ગ્રામસભા
કાર્યો
- સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
- ખાસ રોજગાર યોજના
- ઇન્દિરા આવાસ યોજના
- ગ્રામીણ સ્વચ્છતા યોજના
- ગોકુળ ગ્રામ યોજના
- સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
તલાટી-કમ-મંત્રી
સત્યાગ્રહ
- 📌ચંપારણ સત્યાગ્રહ - 1917
- 📌ખેડા સત્યાગ્રહ - 1918
- 📌ખિલાત આંદોલન - 1919
- 📌રોલેટ સત્યાગ્રહ - 1919
- 📌અસહકાર આંદોલન - 1920-22
- 📌બારડોલી સત્યાગ્રહ - 1928
- 📌મીઠાનો સત્યાગ્રહ (દાંડીકૂચ) - 1930
- 📌ભારત છોડો આંદોલન - 1942
ગુજરાતના ઐતિહાસિક સ્થળો
- લોથલ (અમદાવાદ)
- ધોળાવીરા (કચ્છ)
- મોઢેરા (મહેસાણા)
- સિદ્ધપુર (પાટણ)
- પોળોના મંદિર (સાબરકાંઠા)
- આંતરસુંબા (સાબરકાંઠા)
- તુલશીશ્યામ (જૂનાગઢ)
- ગોરજ (વડોદરા)
- દાંડી (નવસારી)
- ધૂમલી (દેવભૂમિ દ્વારકા)
જાણવા જેવું વધુ
ગુજરાતી ક્વિઝ પ્રશ્ન પુસ્તિકા | |
ગુજરાતી ક્વિઝ 500 પ્રશ્ન પુસ્તિકા | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2012 | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2013 | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2014 | |
5000 હિન્દી પ્રશ્ની | |
પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ વિષે અગત્યના પ્રશ્નો | |
પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો | |
ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય | |
WHAT UP JOIN NOW |