પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો #Questions of Panchayati Raj importance

પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો #Questions of Panchayati Raj importance

Gujrat
0

 પંચાયતી રાજની સ્થાપના:પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો મુક્યા છે જે વિધાર્થી અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા શિક્ષકો ,વિધાર્થી ને ઉપયોગી થશે .લોકશાહીમાં છેવાડાના માણસનો વિકાસ થાય એ મુખ્ય હેતુ હોય છે. કેન્દ્રમાં સ્થિત સત્તા ગામડાનાં વ્યક્તિ સુધી પહોંચી શકે એવી વ્યવસ્થા એટલે "પંચાયતી રાજ."

આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી

ઈ :સ  1958 થી 

પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?

રાજસ્થાન અને આંધ્રપ્રદ્વેશ 

કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ? 

બળવંતરાય મહેતા સમિતિ 

ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? 

ઈ :સ  1963 થી 

પંચાયત ના વડા ને શું છે? 

સરપંચ 

ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?

તલાટી કમ મંત્રી 

ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?

(8) આઠ 

તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?

 32 (બત્રીસ )

તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?

તાલુકા વિકાસ અધિકારી 

તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?

(16) સોળ

તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?

તાલુકા પ્રમુખ 

સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી ગ્રુપ  વ્હોટ અપ 

WHAT UP JOIN 

જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?

જિલ્લા પ્રમુખ 

જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?

જિલ્લા વિકાસ અધિકારી 

જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?  

32 (બત્રીસ )

જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?

52( બાવન )

ગ્રામપંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?

ત્રણ હજાર થી પચીસ હજાર 

નગર પાલિકા માં વસતી ની સંખ્યા કેટલી હોય છે 

25 હજાર થી વધુ અને ત્રણ લાખ થી ઓછી 

ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?

મહાનગર પાલિકા

ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે? 

8 (આઠ )

મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?


1/2  એક દ્વિતીયંસ (50%)

નગરપાલિકાના વડાને શું કહે છે ?

નગરપાલિકા પ્રમુખ 

મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?

મેયર 

મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?

મ્યુનિસિપલ કમિશ્નર 

 મહા નગરપાલિકાને શું કહે છે? 

મ્યુન્સિપલ કોર્પોરેશન 

 મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? 

51 (એકાવન )

મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 

129 (એકસો ઓગણત્રીસ )

ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?

21 (એકવીસ વર્ષ )

નગર પાલિકા ને શું કહે છે ?

મ્યુનીસીપાલટી 

મારી સાથે જોડાઓ 

CLICK HERE 

ALSO READ :

કમ્પ્યુટર એક પરિચય : થિયરી, પ્રેકટીકલ અને કમ્પ્યુટર ફાઈલ સંકલન# An Introduction to Computers : Theory, Practical and Computer File Compilation 

International Date Line આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 


👉 LETEST EXAM  PREPARATION
બીટ કેળવણી નિરીક્ષક  GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક  આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી  તૈયારી કરી શકો છો 

............Read more............ 

👉ગુજરાત ના પાક સંબધીત પ્રશ્નો 

👉ગુજરાતના મેળા

👉 ગુજરાત ના  બંદરો

 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !