પંચાયતી રાજની સ્થાપના:પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો મુક્યા છે જે વિધાર્થી અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા શિક્ષકો ,વિધાર્થી ને ઉપયોગી થશે .લોકશાહીમાં છેવાડાના માણસનો વિકાસ થાય એ મુખ્ય હેતુ હોય છે. કેન્દ્રમાં સ્થિત સત્તા ગામડાનાં વ્યક્તિ સુધી પહોંચી શકે એવી વ્યવસ્થા એટલે "પંચાયતી રાજ."
આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી |
ઈ :સ 1958 થી |
પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ? |
રાજસ્થાન અને આંધ્રપ્રદ્વેશ |
કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ? |
બળવંતરાય મહેતા સમિતિ |
ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? |
ઈ :સ 1963 થી |
પંચાયત ના વડા ને શું છે? |
સરપંચ |
ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે? |
તલાટી કમ મંત્રી |
ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે? |
(8) આઠ |
તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે? |
32 (બત્રીસ ) |
તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે? |
તાલુકા વિકાસ અધિકારી |
તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે? |
(16) સોળ |
તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ? |
તાલુકા પ્રમુખ |
સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી ગ્રુપ વ્હોટ અપ |
|
જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ? |
જિલ્લા પ્રમુખ |
જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? |
જિલ્લા વિકાસ અધિકારી |
જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે? |
32 (બત્રીસ ) |
જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે? |
52( બાવન ) |
ગ્રામપંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ? |
ત્રણ હજાર થી પચીસ હજાર |
નગર પાલિકા માં વસતી ની સંખ્યા કેટલી હોય છે |
25 હજાર થી વધુ અને ત્રણ લાખ થી ઓછી |
ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે? |
મહાનગર પાલિકા |
ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે? |
8 (આઠ ) |
મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
|
1/2 એક દ્વિતીયંસ (50%) |
નગરપાલિકાના વડાને શું કહે છે ? |
નગરપાલિકા પ્રમુખ |
મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે? |
મેયર |
મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ? |
મ્યુનિસિપલ કમિશ્નર |
મહા નગરપાલિકાને શું કહે છે? |
મ્યુન્સિપલ કોર્પોરેશન |
મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? |
51 (એકાવન ) |
મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? |
129 (એકસો ઓગણત્રીસ ) |
ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? |
21 (એકવીસ વર્ષ ) |
નગર પાલિકા ને શું કહે છે ? |
મ્યુનીસીપાલટી |
મારી સાથે જોડાઓ |
ALSO READ :
કમ્પ્યુટર એક પરિચય : થિયરી, પ્રેકટીકલ અને કમ્પ્યુટર ફાઈલ સંકલન# An Introduction to Computers : Theory, Practical and Computer File Compilation
International Date Line આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા
👉 LETEST EXAM PREPARATIONબીટ કેળવણી નિરીક્ષક GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી તૈયારી કરી શકો છો
............Read more............