ભારત માં 16 મહાજન પદ હતા અને રાજા શાહી રાજ્ય વ્યવસ્થા માં ગણ રાજ્યોં હતા .શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં આ વિષય માંથી પ્રશ્નો આવતા હોય છે . અહીંયા મેં 16 મહાજનપદ અને ગણરાજ્ય ની માહિતી આપી છે .જે વિધાર્થી ને અને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા સૌને ઉપયોગી થશે .
- 16 મહાજનપદોમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કોસલ, વત્સ, અવંતિ ક્યાં હતાં
- ભગવાન બુદ્ધનારાજાશાહી રાજ્યતંત્રમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું
- મગધ માં ત્રણ શક્તિશાળી અને મજબૂત રાજ્યવંશોં એ શાશન કર્યું હતું .હર્યકવંશ, નાગવંશ અને નંદવંશ
ભારત માં 16 મહાજન પદ
રાજ્ય |
રાજધાની |
વર્તમાન સ્થાન |
મગધ |
ગિરિવ્રજ ,રાજગૃહ |
દક્ષિણ બિહાર |
અંગ |
ચંપા |
પૂર્વ બિહાર |
વજિજ |
વૈશાલી |
ઉત્તર બિહાર |
કાશી |
વારાણસી |
વારાણસી (ઉત્તર પ્રદેશ ) |
અશ્મક |
પોડનયા |
ગોદાવરી નદી કિનારે |
કૌશલ |
શ્રાવસ્તી ,અયોધ્યા |
અવધ (ઉત્તર પ્રદેશ ) |
વત્સ |
કૌશામ્બી |
પ્રયાગરાજ પ્રદેશ (ઉત્તર પ્રદેશ ) |
ચેદિ |
સુક્તિમતી |
યમુના અને નર્મદા વચ્ચે નો પ્રદેશ |
અવન્તિ |
ઉજ્જયની |
માળવાનો પ્રદેશ |
કામ્બોજ |
લાજ્પુર |
નૈઋત્ય કાશ્મીર આસપાસ નો પ્રદેશ |
ગાંધાર |
તક્ષશિલા |
પેશાવર રાવલપિંડી આસપાસ નો પ્રદેશ |
મલ્લ |
કુશિનારા |
ગોરખપુર આસપાસ નો પ્રદેશ |
પાંચાલ |
અહીંછત્ર ,કમ્પીલ્ય |
બદાયું ,બરેલી આસપાસ નો પ્રદેશ (ઉત્તર પ્રદેશ ) |
કુરુ |
ઇન્દ્રપ્રસ્થ |
દિલ્હી ,મેરઠ આસપાસ નો પ્રદેશ |
સુરસેન |
મથુરા |
મથુરા પાસેનો પ્રદેશ(ઉત્તર પ્રદેશ ) |
મત્સ્ય |
વિરાટનગર |
જયપુર પાસે નો પ્રદેશ (રાજસ્થાન ) |
ગણ રાજ્ય
- ગણ રાજ્ય સમય માં રાજ્ય વહીવટ નું સંચાલન" સભા "કરતુ હતું
- સભા જ્યાં ભરાતી તે સ્થળ ને" સંથાગાર" કહેવામાં આવતું
- ગણરાજ્ય સમયના સમાજ જીવન માં માટીના વાસણો પર ચિત્રાંકન કરેલ પાત્ર ને "ઘુસરપાત્ર" કહેવામાં આવતું
- મહાજનપદ સમય માં ખેડૂતો ખેતી નો" 6 ઠો "ભાગ રાજકોષ માં આપતા હતા
ગણરાજ્ય |
પ્રજા |
વૈશાલી |
લિચ્છવી |
કુશિનારા |
મલ્લ |
કપિલવસ્તુ |
શાકય |
મિથિલા |
વિદેહ |
READ MORE
ભારત ના તહેવારોII INDIA FESTIVAL
ભારતીય નૃત્ય// bhartiy nurtykala