અહીંયા સંસ્થા તેના સ્થાપક અને તેની સાલ આપવામાં આવી છે . કોઈ પણ પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થી ને ખુબજ ઉપયોગી છે . આ માહિતી તમામ ગુજરાત ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી છે .
સંસ્થા તેના સ્થાપક અને તેની સાલ
સંસ્થા |
સ્થાપક |
સાલ |
હોમરૂલ લીગ |
લોકમાન્ય ટિળક, એની બેસન્ટ |
ઈ:સ 1916 |
ભૂદાન ચળવળ |
વિનોબા ભાવે |
1951 |
હરિજન સેવક સંઘ |
મહાત્મા ગાંધી |
1932 |
ફોરવર્ડ બ્લોક |
સુભાષ ચંદ્ર બોઝ |
1939 |
આઝાદ હિન્દ ફોજ |
રાસ બિહારી બોઝ |
1942 |
સ્વરાજ પક્ષ |
મોતીલાલ નહેરુ,ચિતરંજન દાસ |
1923 |
બેલુર મઠ |
સ્વામી વિવેકાનંદ |
1887 |
અભિનવ ભારત |
દામોદર સાવરકર |
1904 |
મુસ્લિમ લીગ |
આગાખાન,સલીમ ઉલ્લા ખાન |
1906 |
આત્મીય સભા |
રાજા રામ મોહનરાય |
1815 |
વેદાંત કોલેજ |
રાજા રામ મોહનરાય |
1825 |
બ્રહ્મો સમાજ |
રાજા રામ મોહનરાય |
1828 |
તત્વ બોધિની સભા |
દેવેન્દ્રનાથ ટાગોર |
1839 |
પ્રાર્થના સમાજ |
આત્મારામ પાંડુરંગ |
1867 |
વેદ સમાજ |
કેશવ ચંદ્ર સેન |
1867 |
પુણે સાર્વજનિક સભા |
એમ .જી રાનડે |
1867 |
સત્ય શોધક સમાજ |
જ્યોતિબા ફૂલે |
1873 |
આર્ય સમાજ |
સ્વામી દયાનંદ સરસ્વતી |
1875 |
ઇન્ડિયન લીગ |
શિશિર કુમાર ઘોષ |
1875 |
યુનાઇટેડ ઇન્ડિયન કમિટી |
વ્યોમેશ ચંદ્ર બેનર્જી |
1883 |
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેશ |
એ .ઓ હ્યુમ |
1885 |
ઇન્ડિયન સોસીયલ કોન્ફરન્સ |
એમ .જી .રાનડે |
1887 |
શારદા સદન |
રમાબાઈ |
1889 |
બેલુર મઠ |
સ્વામી વિવેકાનંદ |
1897 |
મુસ્લિમ લીગ |
આગાખાન ,સલીમ ઉલ્લાખાન |
1906 |
વિશ્વ ભારતી |
રવિન્દ્ર નાથ ટાગોર |
1912 |
ગદર પક્ષ |
લાલા હરદયાળ ,કાશીરામ |
1913 |
હિન્દૂ મહાસભા |
મદન મોહન માલવીય |
1915 |
વુમન્સ ઇન્ડિયા એસોસિયેશન |
લેડી સદાશિવ ઐયરે |
1917 |
ખિલાફત આંદોલન |
અલીભાઈઓ |
1919 |
અખિલ ભારતીય ટ્રેડ યુનિયન |
એમ. એન જોશી |
1920 |
નૌજવાન સભા |
ભગત સિંહ ,યશપાલ ,છબીલદાસ |
1926 |
હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન |
ભગત સિંહ |
1928 |
શાંતિ નિકેતન |
રવીન્દ્રનાથ ટાગોર |
1901 |
વિશ્વ ભારતી |
રવીન્દ્રનાથ ટાગોર |
|
ખાલસા પંથ |
ગુરુ ગોવિંદસિંહ |
|
લંડન ઇન્ડિયન હોમરૂલ સોસાયટી |
શ્યામજી કૃષ્ણવર્મા |
|
અલીગઢ મુશ્લીમ યુનિ . |
સર સૈયદ અહેમદ ખાન |
|
લોકપાલ બિલ માંગણી કરનાર |
અણ્ણા હજારે |
|
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી તૈયારી કરી શકો છો