JNV Result Class VI: નવોદય પ્રવેશ પરીક્ષા રિઝલ્ટ ધોરણ 6, ક્યારે જાહેર થશે પરિણામ; લેટેસ્ટ અપડેટ જાહેર થયું તારીખ 21.6.2023
JNV Result Class VI: નવોદય સીલેકશન લીસ્ટ: સમગ્ર દેશમા દરેક જિલ્લામા આવેલી જવાહર નવોદય વિદ્યાલયોમા ધોરણ 6 મા પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા તારીખ 29-4-2023 ના રોજ લેવામા આવી હતી. આ પ્રવેશ પરીક્ષાના રિઝલ્ટની તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે JNV Result Class VI ક્યારે જાહેર થશે તે બાબત માહિતી મેળવીએ.
સંસ્થા | જવાહર નવોદય વિદ્યાલય |
પ્રવેશ ધોરણ | ધોરણ 6 |
આર્ટિકલ પ્રકાર | Result |
પરીક્ષા તારીખ | 29 april 2023 |
ઓફિસિયલ વેબસાઈટ Result Declared https://cbseit.in/cbse/2023/nvsresult/Result.aspx *નવોદય વિદ્યાલય ધોરણ 6 નું પરિણામ જાહેર* | Navodaya gov .in |
નવોદય પ્રવેશ પરીક્ષા 2023
આ પણ વાંચો : ITI માં એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની તારીખ:- 24/05/2023 થી 25/06/2023 અહીંયા થી જુવો
નવોદય રિઝલ્ટ ધોરણ 6
નવોદય વિદ્યાલયોમા ધોરણ 6 મા એડમીશન માટે લેવામા આવતી પ્રવેશ પરીક્ષાનુ રિઝલ્ટ હજુ જાહેર થયેલ નથી. જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે ત્યારે નવોદય વિદ્યાલય સમિતિની ઓફીસીયલ વેબસાઇટ navodaya.gov.in પર જાહેર કરવામા આવશે. JNV Result Class VpI ની લેટેસ્ટ અપડેટ માટે નવોદય વિદ્યાલય સમિતિ ની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેશો.
નવોદય વિદ્યાલય સમિતિ (NVS) જૂન 2023 ના બીજા સપ્તાહમાં 2023 માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ વર્ગ 6ઠ્ઠું પરિણામ જાહેર થાય તેવી શકયતાઓ છે. JNV પરિણામ 2023 ધોરણ 6 ની લિંક સત્તાવાર વેબસાઇટ, navodaya.gov.in પર મૂકવામા આવશે. વિદ્યાર્થીઓએ નવોદય પરિણામ 2023 ધોરણ 6 જોવા માટે તેમનો રોલ નંબર એંટર કરવાનો રહેશે. પ્રદેશ મુજબ JNVST નુ સીલેકશન લીસ્ટ pdf navodaya.gov.in વેબસાઈટ દ્વારા ઓનલાઈન જાહેર કરવામા આવે છે. વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તે જિલ્લામાં સ્થિત JNVમાં એડમીશન આપવામા આવે છે.
👉 પ્રાથમિક માધ્યમિક ચિત્ર કામ પરીક્ષા ક્યારે લેવાશે
આ પણ વાંચો : ગુજરાત રાજ્ય ની બાલવાટિકા પ્રવેશ ફોર્મ અને બાલવાટિકા નુ મટીરીયલ તમામ પરિપત્ર અહીંયા થી જુવો
નવોદય રિઝલ્ટ લિંક 2023
નવોદય ઓફીસીયલ વેબસાઇટ | |
TAT સેકન્ડરી મુખ્ય પરીક્ષા ની હોલ ટિકિટ ડાઉનલોડ | |
WHAT UP JOIN | અહીંયા ક્લીક કરો |
હોમ પેઝ | |
નવોદય પરીક્ષાનું રિઝલ્ટ 2024 |
FAQ
ANS . Navodaya gov .in
Q 2. -નવોદય પરિણામ ક્યારે જાહેર થશે ?
ANS 2. થોડા દિવસ માં .