અહીંયા કેટલાક જોડકા આપવામાં આવ્યા છે જે આપને ઉપયોગી રહેશે સામે જ તેનો સાચો જવાબ છે.
ઇતિહાસ ના જોડકા ભાગ 1
સેનવંશ | વિજય સેન પ્રથમ |
સોલંકી વંશ | કુમારપાળ |
પાલવંશ | ગોપાલ |
રાષ્ટ્ર કૂતવંશ | ગોવિંદ ત્રીજો |
પલ્વવ વંશ |
નરસિંહ વર્મન બીજો |
ગઢવાલ વંશ નો સ્થાપક |
ચંદ્ર દેવ |
પરમાર વંશ નો સ્થાપક |
કૃષ્ણ રાજ |
ચૌહાણ વંશ નો સ્થાપક |
વાસુદેવ |
અણહિલવાડ પાટણ નો સ્થાપક |
વનરાજ ચાવડા |
પાલ વંશ નો સ્થાપક | ગોપાલ |
પલ્લવ વંશનો સ્થાપક | બપ્પ દેવ |
ગઢવાલ વંશ નો પરાક્રમી રlજા |
ગોવિંદચંદ્ર |
વાઘેલા વંશ નો છેલ્લો રlજા |
કર્ણ દેવ |
પરંમાર વંશ નો સૌથી શ્રેષ્ઠ રાજા |
ભોજ |
ચાલુક્ય વંશ નો પ્રથમ રાજા |
જયસિંહ |
રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી સાશક |
ગોવિંદ ત્રીજો |
ચેર શાશકો માં સર્વ શ્રેષ્ઠરાજા | સેતુ ગવન |
ભારત નો દિલ્લી સલતનત નો પ્રથમ સુલતાન | કુતબુદ્ધિન ઐબક |
ગુલામવંશ નો સાચો સ્થાપક | ઈલ્તુમીશ |
ચેહેલગાન ને વિખેરી કરનાર | ગ્યાસુદીન બલ્બર્ન |
ખલજી વંશ નો પ્રથમ શાશક |
જલાલુદીન |
દિલ્હી માં સ્થાયી સેનાએ ની શરૂઆત કરનાર |
અલાઉદીન |
ઇતિહાસ ના જોડકા ભાગ 2
તરંગી યોજના નો યોજક |
મોહમ્મદ -બિન- તુગલક |
સૈયદ વંશ નો સ્થાપક |
ખિજખાં |
લોદી વંશ નો સ્થાપક | બહલોલ |
કુતુબમિનાર |
દિલ્હી |
ઢાઈ દિન કે ઝોપડા |
અજમેર |
વિજયનગર |
તુંગભદ્રા |
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી તૈયારી કરી શકો છો
બહમ ની રાજ્ય ની રાજધાની |
બીડર |
આન્ધ ના ભોજ | કૃષ્ણદવેરાય |
બહમ ની રાજ્ય નો સ્થાપક |
ઝફરખાન |
મહમદશાહ ત્રીજા નો વજીર |
મહમદ ગઁવા |
મહમદ શાહ બહમ ની બીજા નો વજીર |
કાસીમ બરિદ |
લાલ કિલ્લો |
દિલ્હી |
મુઘલ વંશનો સ્થાપક |
બાબર |
અમરકોટ માં જન્મ |
અકબર |
અફગાન સુલતાન |
શેરશાહ |
અકબર ના દરબાર ના નવ રત્નો પૈકી એક |
તાનસેન |
નવી મહેસુલી વ્યવસ્થા નો જનક | ટોડરમલ |
મેવાડ નો અણનમ અને ટેકીલો રાજા |
રાણા પ્રતાપ |
અશકરણ રાઠોડ નો પુત્ર |
વીર દુર્ગા દાસ |
બિનસાંપ્રદાયિક બાદશાહ |
અકબર |
મરાઠા સામ્રાજ્ય નો બાદશાહ |
શિવાજી |
તાજ મહેલ નિર્માણ |
શાહજહાં |
સુન્ની મુસ્લિમ બાદશાહ |
ઓરંગઝેબ |
સૂર્યમંદિર |
કોર્ણાક |
ઉપરકોટ નો કિલ્લો |
જૂનાગઢ |
લાલ કિલ્લો |
દિલ્હી |
તાજ મહેલ |
આગ્રા |
વિજય નગર ની રાજધાની |
હમ્પી |
નિશાંતબાગ |
કાશ્મીર |
શાલીમાર બાગ |
લાહોર |
આરામ બેગ |
આગ્રા |
ગોપુરમ |
મંદિર નું પ્રવેશદ્વાર |
રાજરાજેશ્વર મંદિર |
તાંજોર |
કોર્ણાક નું સૂર્ય મંદિર |
કાળા પેગોડા |
વિજય સ્તંભ |
ચિતોડ |
પૃથ્વી રાજ રાસો |
ચંદબરદાઇ |
કાન્હડે પ્રબંધ |
પદ્મનાભ |
also read :(આ પણ વાંચો )
કચ્છનો દરિયાકિનારો kutch no dariya kinaro :gujrat
ભારતના રાષ્ટ્રપતિઓ IIકાર્યકાળ IIરાષ્ટ્રપતિની વીટો સત્તાઓ II મળેલી સત્તાઓ
ગુજરાત નો રણપ્રદેશ કચ્છ: GUJRAT NO RAN PRADESH KACTCH
તુઘલખ નામા |
અમીર ખુશરો |
સિદ્ધાંત શિરોમણી | ભાસ્કરાચાર્ય |
પંડિત સારંગ દેવ |
સંગીત રત્નાકર |
રાણી રૂડા દેવી ની વાવ |
અડાલજ |
હમીરજી ગોહિલ નો પાળીયો |
સોમનાથ મંદિર |
સહ્ત્રલિંગ તળાવ |
પાટણ |
રુદ્ર મહાલય |
સિદ્ધપુર |
મુનસર તળાવ |
વિરમગામ |
thank you |
|