ભારતના રાષ્ટ્રપતિઓ IIકાર્યકાળ IIરાષ્ટ્રપતિની વીટો સત્તાઓ II મળેલી સત્તાઓ

ભારતના રાષ્ટ્રપતિઓ IIકાર્યકાળ IIરાષ્ટ્રપતિની વીટો સત્તાઓ II મળેલી સત્તાઓ

Gujrat
0

        ભારતના રાષ્ટ્રપતિઓ

નામ (કાર્યકાળ)

વિશેષતા

ડો. રાજેન્દ્ર પ્રસાદ (1950-1962)

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, સૌથી લાંબા સમય ગાળા માટે રાષ્ટ્રપતિપદે રહેનાર

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1962-1967)

1954માં ભારતરત્નથી સન્માનિત થનારા પ્રથમ વ્યક્તિ અને રાષ્ટ્રપતિ

તેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બરની રાષ્ટ્રીય શિક્ષકદિન તરીકે ઊજવાય છે.

યુનેસ્કોમાં અધ્યક્ષ તરીકે નિમાયા હતા.

ડો. ઝાકિર હુસૈન (1967-1969)

સૌથી ઓછા સમય ગાળા માટે રાષ્ટ્રપતિપદે રહેનાર

શ્રી વી. વી. ગીરી (1975),

દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ

ન્યાયાધીશ મો. હિદાયતુલ્લા (1969)

ફકરુદ્દીન અલી અહમદ (1974-1977)

સર્વોચ્ચ અદાલતના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ

.. 1975માં કટોકટી લાદવામાં આવી હતી

બી. ડી. જત્તી (1977-1977)


નીલમ સંજીવ રેડ્ડી (1977-1982)

સૌથી નાની ઉંમરે રાષ્ટ્રપતિ બનનાર

એકમાત્ર બિનહરીફ ચૂંટાયેલ રાષ્ટ્રપતિ

જ્ઞાની ઝેલસિંઘ (1982-1987)

પોકેટ વિટોનો ઉપયોગ કરનાર સૌપ્રથમ રાષ્ટ્રપતિ (ડાક સંશોધન વિધેયક)

નામ (કાર્યકાળ)

વિશેષતા

આર. વેંકટરમન (1987-1992)


સૌથી મોટી વયે રાષ્ટ્રપતિ બનનાર

|ડો. શંકર દયાળ શર્મા (1992-1997)


ડો. આર. નારાયણ (1997-2002) 14. 15. | 16. 17. | 18. આજ સુધી)

અનુ. જાતિ સમુદાયમાંથી રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ વ્યક્તિ

ડો. .પી.જે. અબ્દુલ કલામ (2002-2007)

ભારતના ‘મિસાઇલમેન' અને વૈજ્ઞાનિક

શ્રીમતી પ્રતિભા પાટિલ (2007-2012)

ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ

પ્રણવ મુખર્જી (2012-2017)


રામનાથ કોવિંદ (2017-2022)


દ્રોપદી મુમ્મૂ (25 જુલાઈ, 2022થી

ભારતનાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ


👉QUESTION SIMPAL 

♦ ભારતના બંધારણીય વડા કોણ છે ?
રાષ્ટ્રપતિ
સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે ? 
રાષ્ટ્રપતિ
કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય છે ?
 -રાષ્ટ્રપતિ 
રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ ? 
35 વર્ષ
રાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ?
 5 વર્ષ
ભારતના એટર્ની જનરલ, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને જાહેર સેવા આયોગના અધ્યક્ષોની નિમણૂક કોણ કરે છે ?

- રાષ્ટ્રપતિ

વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે ? 
રાષ્ટ્રપતિ

વડા પ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે ? 
- રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ ફરજ બજાવે છે ?

- ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે ?

- સંસદના બંને ગૃહોના સભ્યો

ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર કેટલી ઉંમર ધરાવતો હોવો જોઈએ ?
 35 વર્ષ

અદાલતના ન્યાયાધીશને કોણ નીમે છે ?

રાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુફ્ત માટે ચૂંટાય છે ?

5 વર્ષ

હોદ્દાની રૂએ કોણ રાજ્યસભાના સભાપતિ છે ?

ઉપરાષ્ટ્રપતિ

 રાષ્ટ્રપતિ કોને પોતાનું રાજીનામું સોંપે છે ?

ઉપરાષ્ટ્રપતિને

રાષ્ટ્રપતિની વીટો સત્તાઓ


વીટો’ એ લેટિન શબ્દ છે જેનો અર્થ ‘Forbit’ થાય છે. ભારતના રાષ્ટ્રપતિ પાસે 3 વીટો સત્તાઓ છે .


(1) આત્યંતિક વીટો (Absolute Veto) : રાષ્ટ્રપતિ વિધેયકને મંજૂરી આપે નહીં. દા.. .. 1954માં ડો. રાજેન્દ્રપ્રસાદ દ્વારા PEPSU Appropriation Billને મંજૂરી આપવામાં આવી નહીં.


(2) નિલંબનકારી વીટો (Suspensive Veto) : રાષ્ટ્રપતિ વિધેયકને પુન:વિચારણા માટે સંસદને પરત કરી શકે. પરંતુ સંસદ દ્વારા આ ખરડો એ જ સ્વરૂપમાં બીજી વખત રાષ્ટ્રપતિ પાસે મોકલે તો રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી ફરજિયાત છે.


(3) પોકેટ વીટો (Pocket Veto) : આ કિસ્સામાં રાષ્ટ્રપતિ ખરડાને મંજૂરી પણ આપતા નથી કે નામંજૂર પણ કરતા નથી, પરંતુ તેને અનિશ્ચિતકાળ સુધી કોઈ પણ કાર્ય કર્યા વગર પોતાની પાસે રહેવા દે છે. દા.. .. 1986માં જ્ઞાની ઝૈલસિંહે Indian Post Office Amendment Billને પોકેટ વીટો દ્વારા પોતાની પાસે રાખેલ હતું.

રાષ્ટ્રપતિ ને મળેલી સત્તાઓ

રાષ્ટ્પતિ ને કુલ 5 સત્તાઓ મળેલ છે.1 કારોબારી 2.નાણાકીય સત્તાઓ 3 લશ્કરી સત્તાઓ 4 રાજનૈતિક સતાઓ 5 ધારાકીય સત્તાઓ

1. કારોબારી

તેઓ કારોબારી ના વડા હોવાથી  તેઓને નિમણુંક આપવા ની સત્તાઓ છે. દેશ ના મહત્વના પદો ની નિમણુંક કરે છે.

વડાપ્રધાન

કેન્દ્રીય પ્રધાન મંડળ ના સભ્યો

એટની જનરલ

અદાલતો ના ન્યાયાધીશ

રાજ્ય પાલ

ભાષા,લઘુમતી પંચ,ચૂંટણી પંચ વિગેરે ના અધ્યક્ષ

કેન્દ્રીય પ્રદેશ ના વહીવટીદાર

ભારત ના રાજદૂત અને રાજદ્રારી ઓ વિગેરે ની નિમણુંક કરે છે.

ભારત ના સં રક્ષણ દળ ના વડા ની નિમણુંક કરે છે.

2. નાણાકીય સત્તા

કોઈપણ નાણાકીય કાયદો અને ખરડો પસાર કરતાં રાષ્ટ્પતિ ની મંજૂરી લેવી પડે છે.

સંસદ માં બજેટ રજુ કરે છે.

રાષ્ટ્ર ની નાણાકીય રાશિ જે જમા હોય તે લેવા પરવાનગી લેવી પડે

નાણાકીય બિલ છે કે નથી તે નક્કી કરવાનો અધિકાર નથી

3 લશ્કરી સત્તાઓ

અનુચ્છેદ 53 (2) ત્રણ પાંખ ના વડા છે.

સંસદ ની પરવાનગી થી યુદ્ધ કે શાંતિ જાહેર કરી શકે

4 રાજનૈતિક સત્તાઓ

તમામ આંતરાષ્ટટ્રીય કરાર સંધિ રાષ્ટ્પતિ ના નામે થાય છે.

બીજા દેશો માં રાજદૂતો મોકલે,અન્ય દેશ માંથી આવનાર નું સ્વાગત કરે.

ભારત દેશ નું પ્રતિનિધિત્વ રાષ્ટ્પતિ કરે છે.

5 ધારાકીય સત્તાઓ

સત્ર બોલાવી શકે,સમાપન કરી શકે

લોક સભા ને ભંગ કરી શકે

કોઈ કાયદો બનાવવા ની જરૂરિયાત ઉભી થાય તો તેમ કરી શકે

👉 LETEST EXAM  PREPARATION
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક  આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી  તૈયારી કરી શકો છો 

 



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !