કચ્છનો દરિયાકિનારો |
• કચ્છની પશ્ચિમ બાજુએ અરબ સાગર અને દક્ષિણે કચ્છનો અખાત આવેલા છે.
કચ્છના ફ્ળદ્રુપ મેદાન તરીકે જાણીતું કંઠીનું મેદાન કચ્છના દરિયાકિનારે આવેલું છે.
કોરીનાળથી પશ્ચિમના ભાગ સુધી |
સિંધુ નદીનું મુખ એટલે કોરીનાળ
સિંધુ નદી ગુજરાતની લુપ્ત નદી છે.
કોટેશ્વરથી જખૌ સુધી |
આ વિસ્તારનો દરિયાકિનારો કાદવકીચડ વાળો છે.
અહીં કોટેશ્વર ખાતે ભગવાન શિવનું મંદિર આવેલું છે.
જખૌ એ જૈન પંચતીર્થમાંનું એક તીર્થ છે.
જખૌથી માંડવી સુધી |
આ વિસ્તારનો દરિયાકિનારો રેતાળ માટીનો બનેલો છે.
અહીં કેટલીક જગ્યાએ લગૂન સરોવરની રચના થઈ છે.
માંડવીમાં એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ આવેલું છે.
માંડવી થી કંડલા બંદર સુધી |
અહીં અખાત ના પાણી થી ભરતી -ઓટ ના લીધે કાદવ કીચડ છે .
આ વિસ્તાર માં મેન્ગ્રુવ (ચેર ) ના જંગલો આવેલા છે .
👉ગુજરાત નો દરિયા કિનારો જાણવા લાયક બાબતો |
ગુજરાતની પશ્ચિમે અરબ સાગર છે. |
ભારતનાં કુલ 9 રાજ્યો એવાં છે કે, જે દરિયાકિનારો ધરાવે છે, |
ભારતના કુલ દરિયાકિનારાનો વિસ્તાર 7516.5 કિમી. છે. |
જેમાંથી 28% ભાગ એટલે કે ચોથો ભાગ (1600 કિમી.) જેટલો દરિયાકિનારો ગુજરાત ધરાવે છે, જે સૌથી વધુ છે. |
ગુજરાતના દરિયાકિનારાની વિશેષતા: ભૌગોલિક રીતે દરિયાકિનારાના ત્રણ વિભાગ પાડી શકાય છે. Ωકચ્છનો દરિયાકિનારો, * Ω દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારો (તળગુજરાત), Ωસૌરાષ્ટ્રનો દરિયાકિનારો |
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી તૈયારી કરી શકો છો
............Read more............