ગુજરાત નો રણપ્રદેશ કચ્છ: GUJRAT NO RAN PRADESH KACTCH

ગુજરાત નો રણપ્રદેશ કચ્છ: GUJRAT NO RAN PRADESH KACTCH

Gujrat
0

     

    ગુજરાત નો રણપ્રદેશ કચ્છ: GUJRAT NO RAN PRADESH KACTCH

         કચ્છ નું નાનું રણ


    સમુદ્રના ઊંચકાવ અને નદીઓના નિક્ષેપણથી આ રણનું નિર્માણ થયું છે. વિશ્વનું એકમાત્ર એવું રણ છે કે, જ્યાં મીઠું બને છે. 

    ✔આ રણ સફેદ રણ તરીકે પણ જાણીતું છે. 

    ✔ભારતમાં જોવા મળતું એકમાત્ર ગધેડાનું અભયારણ અહીં આવેલું છે. 

    ✔આ અભયારણ્ય ઘુડખર અભયારણ્ય કહેવાય છે.

    ✔ચોમાસાના વરસાદથી પાણી આવતાં સૂરજબારી પરના ટેકરા  જંગલી ગધેડાઓ (ઘુડખર) આશરો લે છે.

    ✔ નાના રણમાં ઊંચાણવાળા વિસ્તારને ‘‘ ટીમ્બા’’ કહેવાય.

     ✔ઊંચી રેતાળ જગ્યાને “લણાસરી” કહેવામાં આવે છે. 

    ✔કચ્છનું રણ રેતાળ નથી “ખારોપાટ” છે.

    કચ્છ નું મોટું રણ 

         કચ્છનું મોટું રણ

    મધ્યકાળમાં અહીં સિંધુ નદી વહેતી હતી. આ નદી કાશ્મીરથી આવી કોરીનાળમાં જઈને કચ્છના અખાતને મળતી હતી.

     16 જૂન, 1819ના રોજ કચ્છમાં આવેલા તીવ્ર ભૂંકપ (તીવ્રતા : 8.9) ને કારણે જમીનનો ભાગ ઊંચકાઈ આવતા આ નદીના પ્રવાહની દિશા બદલાઈ ગઈ હતી. પાણીવાળો વિસ્તાર ધીમે ધીમે સુકાવા લાગ્યો અને કચ્છનું મોટું રણ અસ્તિત્વમાં આવ્યું.

    ✔આ રણવિસ્તાર ખંડીય છાજલી ઊંચકવાથી બન્યા છે.

    ✔ મોટા રણનો ઉત્તરનો ભાગ ‘ સફેદ રણ' તરીકે ઓળખાય છે. 

    ✔આ સમગ્ર ઘટનાને અલ્લાહબંધ તરીકે ઓળખવામાં આવે છે.

    👉 એશિયાનું સૌથી મોટુ પંપિંગ સ્ટેશન કચ્છના મોટા રણમાં લખપત પાસે આવેલું છે.

    અહીં ઘોરડો ગામ પાસે ડિસેમ્બરમાં રણોત્સવ યોજાય છે.

    ✔બન્ની પ્રદેશના ઘાસમાંથી બનેલા ઝૂંપડાને ભૂંગા કહે છે, (બન્ની ઘાસ થાય છે.) જે કચ્છના સ્થાનિક લોકોનું નિવાસ છે.

    ✔ભૂંગાઓના સમૂહને વાઢ કહેવામાં આવે છે .

     કચ્છના રણમાં આવેલ છડા બેટ એ ભારત-પાકિસ્તાનના 1965માં થયેલા યુદ્ધથી વિવાદમાં હતું. છડા બેટના વિવાદનો ચુકાદો મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં આવ્યો હતો. છડા બેટ એ પાકિસ્તાનના ભાગ તરીકે ગણવામાં આવ્યો છે.

     ✔મોટા રણની પશ્ચિમે સિરક્રીક આવેલું છે, જેને બાણગંગા કહે છે.

    ✔કચ્છના મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા ઊંચા ભૂમિભાગો  આવેલા છે. 

    ✔લુણી નદી કચ્છના મોટા રણની કુંવારકા નદી છે .

     ✔પ્રાચીન ઐતિહાસિક સ્થળ ધોળાવીરા કચ્છના મોટા રણમાં આવેલ છે. 

    કચ્છના રણને આગળ વધતું અટકાવતી કુદરતી રચના એટલે સૂરKACTCH  

    PDF

     ❤ગુજરાત નો રણપ્રદેશ કચ્છ: GUJRAT NO RAN PRADESH KACTCH pdf



    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !