ગુજરાત નો રણપ્રદેશ કચ્છ: GUJRAT NO RAN PRADESH KACTCH
કચ્છ નું નાનું રણ |
✔આ રણ સફેદ રણ તરીકે પણ જાણીતું છે.
✔ભારતમાં જોવા મળતું એકમાત્ર ગધેડાનું અભયારણ અહીં આવેલું છે.
✔આ અભયારણ્ય ઘુડખર અભયારણ્ય કહેવાય છે.
✔ચોમાસાના વરસાદથી પાણી આવતાં સૂરજબારી પરના ટેકરા જંગલી ગધેડાઓ (ઘુડખર) આશરો લે છે.
✔ નાના રણમાં ઊંચાણવાળા વિસ્તારને ‘‘ ટીમ્બા’’ કહેવાય.
✔ઊંચી રેતાળ જગ્યાને “લણાસરી” કહેવામાં આવે છે.
✔કચ્છનું રણ રેતાળ નથી “ખારોપાટ” છે.
કચ્છ નું મોટું રણ
કચ્છનું મોટું રણ |
મધ્યકાળમાં અહીં સિંધુ નદી વહેતી હતી. આ નદી કાશ્મીરથી આવી કોરીનાળમાં જઈને કચ્છના અખાતને મળતી હતી.
16 જૂન, 1819ના રોજ કચ્છમાં આવેલા તીવ્ર ભૂંકપ (તીવ્રતા : 8.9) ને કારણે જમીનનો ભાગ ઊંચકાઈ આવતા આ નદીના પ્રવાહની દિશા બદલાઈ ગઈ હતી. પાણીવાળો વિસ્તાર ધીમે ધીમે સુકાવા લાગ્યો અને કચ્છનું મોટું રણ અસ્તિત્વમાં આવ્યું.
✔આ રણવિસ્તાર ખંડીય છાજલી ઊંચકવાથી બન્યા છે.
✔ મોટા રણનો ઉત્તરનો ભાગ ‘ સફેદ રણ' તરીકે ઓળખાય છે.
✔આ સમગ્ર ઘટનાને અલ્લાહબંધ તરીકે ઓળખવામાં આવે છે.
👉 એશિયાનું સૌથી મોટુ પંપિંગ સ્ટેશન કચ્છના મોટા રણમાં લખપત પાસે આવેલું છે.
• અહીં ઘોરડો ગામ પાસે ડિસેમ્બરમાં રણોત્સવ યોજાય છે.
✔બન્ની પ્રદેશના ઘાસમાંથી બનેલા ઝૂંપડાને ભૂંગા કહે છે, (બન્ની ઘાસ થાય છે.) જે કચ્છના સ્થાનિક લોકોનું નિવાસ છે.
✔ભૂંગાઓના સમૂહને વાઢ કહેવામાં આવે છે .
કચ્છના રણમાં આવેલ છડા બેટ એ ભારત-પાકિસ્તાનના 1965માં થયેલા યુદ્ધથી વિવાદમાં હતું. છડા બેટના વિવાદનો ચુકાદો મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં આવ્યો હતો. છડા બેટ એ પાકિસ્તાનના ભાગ તરીકે ગણવામાં આવ્યો છે.
✔મોટા રણની પશ્ચિમે સિરક્રીક આવેલું છે, જેને બાણગંગા કહે છે.
✔કચ્છના મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા ઊંચા ભૂમિભાગો આવેલા છે.
✔લુણી નદી કચ્છના મોટા રણની કુંવારકા નદી છે .
✔પ્રાચીન ઐતિહાસિક સ્થળ ધોળાવીરા કચ્છના મોટા રણમાં આવેલ છે.
કચ્છના રણને આગળ વધતું અટકાવતી કુદરતી રચના એટલે સૂરKACTCH
❤ગુજરાત નો રણપ્રદેશ કચ્છ: GUJRAT NO RAN PRADESH KACTCH pdf
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી તૈયારી કરી શકો છો
............Read more............