|
ઘઉં |
>> ગુજરાતમાં ઘઉં શિયાળુ પાક તરીકે લેવાય છે.
>> ભારતમાં ઘઉંના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત સાતમાં નંબરે આવે છે. (ભારતના કુલ ઉત્પાદનના 3.5%)
>> ભાલ વિસ્તાર (અમદાવાદ જિલ્લો) ના ‘ભાલિયા ઘઉં’ પ્રખ્યાત છે.
>> સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન ગુજરાતનાં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં થાય છે.
અનુકૂળ જમીન : મધ્યકાળી, ચીકળી અને કાંપની જમીન
ઘઉંના રોગ |
તેના લક્ષણો |
ગેરુ |
પાન પર ચાઠા પડે છે. |
ઉગસૂક |
છોડ ચુકાઈ જાય છે. |
સુકારો |
પાન સુકાઈ અને પાન પર ટપકા |
આનાવૃત અંગીરાયો |
દાણાની જગ્યાએ કાળી ભૂકી |
👉ઘઉં ની સુધારેલી જાત
1). કલ્યાણ સોના
2). લોક-1
4). અરણેજ -624
5). સોનાલિકા
6). ગુજરાત ઘઉં -1139
7). J-24
8). N.P -824
9). પિયત ઘઉં
👉ઘઉં સંશોધન કેન્દ્ર :
1). બિનપિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર : અરણેજ (અમદાવાદ)
2). પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર : વિજાપુર (મહેસાણા)
Gujarat ma kheti fact |
ગુજરાતમાં સૌથી વધુ ખેતી હેઠળ જમીન બનાસકાંઠા જિલ્લા અને બીજા રાજકોટ જિલ્લામાં આવેલી છે. |
કચ્છ જિલ્લામાં સૌથી વધુ પડતર જમીન આવેલી છે. કચ્છ જીલ્લામાં 14.65% જમીન ખેતી હેઠળ છે.
|
ડાંગ જિલ્લામાં સૌથી ઓછી પડતર જમીન આવેલી છે. ડાંગમાં 32.60% જમીન ખેતી હેઠળ છે. |
ગુજરાતમાં મોટા કદના સૌથી વધારે ખેતરો મહીસાણા જિલ્લામાં અને મોટા કદના સૌથી ઓછા ખેતરો ડાંગ જિલ્લામાં આવેલા છે. |
ચોખા (ડાંગર) |
>> ગુજરાતનો ઘઉં પછી બીજા નંબરનો ધાન્ય પાક.
>> ગુજરાતમાં સૌથી વધુ વાવેતર : આણંદ અને ખેડા જિલ્લામાં
>> ભારતમાં ગુજરાત ચોખા (ડાંગર) ના વાવેતર અને ઉત્પાદનમાં 14માં ક્રમે આવે છે.
>> ડાંગરની ફોતરી માંથી ‘ફરક્યુરલ’ નામનું રસાયણ મળે છે.
● અનુકૂળ જમીન : કપાસની, કાળી અને
ચીકળી જમીન
ચોખાના રોગ |
તેના લક્ષણો |
ગલત અંજિયો |
દાણા પર ફૂગ વળે |
બ્લાસ્ટ: |
પાન ઉપર ગૂંચળાકાર પટ્ટા |
પાનનો જાળ : |
ટોચથી પાન વળી જાય |
બાજરી
બાજરીના રોગ |
તેના લક્ષણો |
અરગટ
|
દાણાની જગ્યાએ કાળા પટ્ટા |
કુતુલ |
પાન સફેદ થઈ જાય છે. (ફૂગઠી થતો રોગ) |
મકાઇ |
મકાઈના રોગ |
તેના લક્ષણો |
પાનનો સુકારો
|
પાનની કિનારીએથી સુકાય |
નળછારો |
પીળી નસો દેખાય છે, જે બદામી દેખાય છે |
જુવાર |
............Read more............