ગુજરાતનાં ભૌગોલિક ઉપનામ આપેલ છે. જેમાં ગુજરાતનાં શહેરો, નદીઓ, વિસ્તારો અને બંધારોના મૂળનામ અને તેનું ઉપનામ આપવામાં આવ્યું છે
અહીં Gujarat na bhougolik upnam આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. ગુજરાતનાં ભૌગોલિક ઉપનામો
અમદાવાદ :
(1). ગુજરાતની આર્થિક રાજધાની
(2). ભારતનું માન્ચેસ્ટર,
(3). ભારતનું બોસ્ટન,
(4). પતંગોનું શહેર,
5). મેગાસિટી
રાણીસિપ્રીની મસ્જિદ :
અમદાવાદનું રત્ન
ગાંધીનગર
(1). ઉદ્યાનનગરી,: (2). ગ્રીનસિટી, (3). સોલાર સિટી,
(4). ગિફ્ટ સિટી, (5). ગુજરાતનું ચંદીગઢ
સુરત :
(1). ડાયમંડ નગરી, (2). ભારતનું ટોકિયો,
(3). સોનાની મૂરત, (4). નર્મદ નગરી,
(5). ભારતનું એન્ટવર્પ, (6). મક્કાનું પ્રવેશદ્વાર
ભાવનગર:
(1). સૌરાષ્ટ્રની સંસ્કારીનગરી,
(2). યુકેલિપ્સ જિલ્લો
જુનાગઢ :
(1). વાડીઓનો જિલ્લો,
(2). સાધુઓનું પિયર
પાલનપૂર :
(1). અત્તરનગરી (2). સુગંધી નગરી
(3). ફૂલોનું શહેર (4). નવાબોની નગરી
જામનગર:
(1). સૌરાષ્ટ્રનું પેરિસ (2). સૌરાષ્ટ્રનું કાશી
(3). ઓઇલ સિટી
પોરબંદર :
( 1). સુદામાપૂરી (2). બર્ડસિટી
વડોદરા :
(1). ગુજરાતની સંસ્કારીનગરી (2). મહેલોનું શહેર
રાજકોટ:
(1). રંગીલું શહેર (2). સૌરાષ્ટ્રની શાન
નારગોલ :
(1). ગુજરાતનું પંચગિની (2). પંચમઢી
(3). આદર્શ વિદ્યાનગરી
વડનગર:
(1). સંગીત નગરી 2). નાગરોનું આદ્યસ્થાન
નર્મદા નદી :
(1). મૈકલ કન્યા (2). રેવા
(3). ગુજરાતની જીવાદોરી
ચરોતર :
(1). ગુજરાતનો હરિયાળો બગીચો (2). સોનેરી પાનનો મુલક
નવસારી = પુસ્તકોની નગરી
વાપી : = ઔદ્યોગીક નગરી
ઉદ્દવાડા = પારસીઓનું કાશી
:
આણંદ =: શ્વેતક્રાંતિની ભૂમિ
નડિયાદ =: સાક્ષર નગરી
બારડોલી := સત્યાગ્રહની ભૂમિ
દ્વારકા = સોનાની નગરી
:
પાલિતાણા = મંદિરોની નગરી
:
મોઢેરા := નૃત્યનગરી
ચાંદોદ= દક્ષિણનું કાશી
હિંગોળગઢની ટેકરીઓ = સૌરાષ્ટ્રનું મારથેIન(merethon)
બાલાસિનોર : =ભારતનો જુરાસિકપાર્ક
વઢવાણ := કાઠીયાવાડનો દરવાજો
હળવદ : = પાળીયાઓનું શહેર
વિસનગર = ગુજરાતની પિત્તળનગરી
વલ્લભ વિદ્યાનગરી :=વિદ્યાનગરી
ઊંઝા : =ભારતનું મસાલાનું શહેર
મુંદ્રા := કચ્છનું પેરિસ
મહુવા = સૌરાષ્ટ્રનું કાશ્મીર
કપરાડા:= ગુજરાતનું મોસિનરમ
વચ્છરાજ બેટ : = મરુભૂમિનું મોતી
બાવકાનું શિવ મંદિર := દાહોદનું ખજુરાહો
શામળાજી : = કાળિયાઠાકરની ભૂમિ
થાનગઢ: = વાસુકિનાગની ભૂમિ
નળસરોવર := પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી
ભાદર નદી := ગુજરાતની ગંગા
મચ્છુ નદી : = માલધારીઓની માતા
તાપી નદી : = (1). સૂર્યપુત્રી 2). તાપ્તી
હાથમતી નદી : કિરાત કન્યા
હજીરા : = (1). ગેટ વે ઓફ પોર્ટ (2). પેટ્રોલિયમ
દહેજ: = પોર્ટ કેમિકલ પોર્ટ