ગુજરાતનાં અભ્યારણ્યો Gujarat na abhyaran list
અહીં Gujarat na abhyaran અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં અભિયારણ્યનું નામ અને તેના સ્થાન વિશે જાણકારી આપેલ છે. આ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરિક્ષમાં ઉપયોગી થશે.
>> ભારતમાં કુલ 532 અભિયારણ્યો આવેલા છે. જેમાં 23 અભિયારણ્ય ગુજરાતમાં આવેલા છે.
>> ગુજરાતનું પ્રથમ અભિયારણ્ય : ગીર અભિયારણ્ય
>> ગુજરાતનું સૌથી મોટું અભિયારણ્ય : સુરખાબ અભિયારણ્ય છે. (રાપર : કચ્છ જિલ્લો)
>> ગુજરાતનું સૌથી નાનું અભિયારરણ્ય : પોરબંદર પક્ષી અભિયારણ્ય (પોરબંદર)
>> ગુજરાતમાં 05 રીંછ અભિયારણ્ય આવેલા (સૌથી મોટું : જેસોર રીંછ અભિયારણ્ય) છે.
>> જંગલી ગધેડા માટેનું વિશ્વનું એકમાત્ર અભિયારણ્ય ‘ઘૂડખર અભિયારણ્ય’ છે. જે કચ્છના નાના રણમાં આવેલું છે.
>> ગયોં માટેનું ગુજરાતનું એકમાત્ર અભિયારણ્ય ‘કામધેનુ અભિયારણ્ય’ છે . જે પોરબંદરમાં કામધેનુ અભિયારણ્ય’ છે . જે પોરબંદરમાં આવેલું છે. (સ્થાપના : 2015)
અભ્યારણ્યોનું નામ સ્થાન
કચ્છ ધોરડ અભ્યારણ્ય = અબડાસા (કચ્છ)
નારાયણ સરોવર પક્ષી અભ્યારણ્ય = લખપત (કચ્છ)
બાલારામ અભ્યારણ્ય = પાલનપુર (બનાસકાંઠા)
જેસોર પક્ષી અભ્યારણ્ય =બનાસકાંઠા
થ્રોળ પક્ષી અભ્યારણ્ય =કડી (મહેસાણા)
જાંબુઘોડા રીંછ અભ્યારણ્ય= જાંબુઘોડા (પંચમહાલ)
રતનમહાલ રીંછ અભ્યારણ્ય= લીમખેડા (દાહોદ)
સૂરપાનેશ્વર રીંછ અભ્યારણ્ય = ડેડીયાપાડા (નર્મદા)
બરડીપાડા અભ્યારણ્ય = ડાંગ
નળસરોવર પક્ષી અભ્યારણ્ય= સાણંદ અને લખપત
(સુરેન્દ્રનગર અને અમદાવાદ)
ધૂડખર અભ્યારણ્ય ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર).
પનિયા અભ્યારણ્ય -=ધારી (અમરેલી)
મિતિયાલા અભ્યારણ્ય = અમરેલી
ગીર અભ્યારણ્ય = ઉના (ગીર-સોમનાથ)
ગિરનાર વન્યપ્રાણી અભ્યારણ્ય= જુનાગઢ
પોરબંદર પક્ષી અભ્યારણ્ય - પોરબંદર
બરડા ડુંગર અભ્યારણ્ય = રાણાવાવ (પોરબંદર)
હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ્ય =જસદણ (રાજકોટ)
મહાગંગા પક્ષી અભ્યારણ્ય = કલ્યાણપુર (દેવભૂમિ દ્વારિકા)
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય = જોડિયા (જામનગર)
રામપરા પક્ષી અભ્યારણ્ય = વાંકાનેર (મોરબી)
ગુજરાતમાં ચાર નેશનલ પાર્ક/રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.
ગુજરાત રાષ્ટ્રીય ઉદ્યાન
ગીર નેશનલ પાર્ક = ઉના (ગીર-સોમનાથ)
વેળાવદર નેશનલ પાર્ક = વલભીપૂર (ભાવનગર)
વાસંદા નેશનલ પાર્ક = વાસંદા (નવસારી)
મરીન નેશનલ પાર્ક = જોડિયા થી ઓખા (જોડિયાજામનગર અને ઓખા દેવભૂમિ દ્વારિકા જિલ્લો)
ગુજરાતનાં રીંછ માટેના અભયારણ્યો
રીંછ અભયારણ્ય સ્થળ
બાલારામ અભયારણ્ય =બનાસ કાંઠા
શીતમહાલ અભયારણ્ય =દાહોદ
જાંબુઘોડા અભયારણ્ય = પંચમહાલ
ડેડીયાપાડા અભયારણ્ય =નર્મદા
જેસોર અભયારણ્ય = બનાસકાંઠા