GSRTC Recruitment 2023:
👆👆👆👆👆👆👆👆
પોસ્ટ ભરતી GSRTC Bharti 2023
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, GSRTC અમરેલી દ્વારા તાજેતરમાં વિવિધ ટ્રેડ્સ ભરતી 2023 માં એપ્રેન્ટિસ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 17/05/2023 પહેલા મોકલો, વધુ વિગતો માટે નીચે આપેલ GSRTC ભરતી 2023ની જાહેરાત અથવા અમરેલી ના લેખ 2023 ની વધુ વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો
👉GSRTC Recruitment 2023 | GSRTC ભરતી 2023
સંસ્થાનું નામ સરકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
«પોસ્ટનું નામ »એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ
છેલ્લી તારીખ 17/05/2023
👉અરજી મોડ ઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટ www.apprenticeshipindia.org.in
વિગતો
એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ
શૈક્ષણિક લાયકાત
ITI પાસ
મહત્વપૂર્ણ નોંધ :
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
GSRTC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી ?
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તારીખ 05 મે 2023 થી 17 મેં સુધીમાં અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.
GSRTC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
છેલ્લી તારીખ- 17/05/2023
👉મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત અહીં ડાઉનલોડ કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
👉ALSO READ
🎓 *10 પાસ માટે પોસ્ટ વિભાગમા ભરતી*
▪️કુલ જગ્યા: 12828
▪️ગુજરાત ની જગ્યા 110
▪️લાયકાત: 10 પાસ
▪️પસંદગી: પરીક્ષા વગર મેરીટ પર
▪️ફોર્મ ભરવાની તા. : 22-5-2023 થી 11-6-2023
▪️પગાર સ્કેલ: 12000 થી 29380
*ડીટેઈલ ભરતી નોટીફીકેશન અને ઓનલાઈન અરજી👇*
10 પાસ તમામ મિત્રો ને જાણ કરવા વિનંતી🙏