GSEB 10th Result 2024 | Gujarat SSC Result 2024

GSEB 10th Result 2024 | Gujarat SSC Result 2024

Gujrat
0


GUJRATI HELP TO HELP.COM

અહીંયા થી પણ રિજલ્ટ જોઈ શકાય છે.12stendard 

GSEB 12th Result 2024 | Gujarat SSC Result 2024




આ બોટ તમને ધોરણ 10 ના પરીણામ ની PDF file મોકલી આપશે. તેની તમે પ્રીંટ લઈ શકો છો.

https://t.me/gsebresultbot


*ગુજરાત શિક્ષણ વિભાગની અનોખી પહેલ* ગુજરાતના *માનનીય શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડોર* માર્ગદર્શનમાં તૈયાર કરેલ  વોટ્સએપ ચેટબોટ પર ઘોરણ-૧૦ (એસ.એસ.સી)નું પરીણામ *સવારે ૮ઃ૦૦ વાગ્યે* મેળવી શકાશે.

*૧. નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ‘Hi’ સેન્ડ કરો.*
*૨. આપનો બોર્ડ- પરીક્ષાનો બેઠક ક્રમાંક લખી સેન્ડ કરો. *
-પરીણામનો મેસેજ વોટ્સએપ પર આવી જશે.
લિંકઃ👇

(CHET BORD )

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર,ગુજરાત ધોરણ 10 (એસ.એસ.સી.) 2023 પરિણામ આ તારીખે થશે જાહેર આ તારીખે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ,સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/ર૦ર૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(sear Number) ભરીને મેળવી શકશે, વિદ્યાર્થીઓ whatsApp Number 6357300971  (CLICK) પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે, પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

0-પ્રશ્નો અને જવાબો નીચે વાંચવા 

Q-પરીણામ ક્યારે જાહેર થશે
 A-સવારના ૦૮:00 કલાકે જાહેર
-તારીખ ૨૫/૦૫/ર૦ર૩
 Q-કઈ વેબસાઈટ પર જોવા મળશે
 A- www.gseb.org
 Q-મોબાઈલ પર કેવી રિતે જોઈ શકો મોબાઈલ માં રિજલ્ટ જોવા માટે

      > આપેલ 6357300971 નબર સેવ કરી

       > સૌપ્રથમ મેસેજમાં કરો

       > તેમાં hi લખો

        ≥બેઠક ક્રમાંક મોકલો

Q-કયા મોબાઇલ પર શું કરવાથી પરિણામ જોઈ શકાય

 પરિણામ જોવા માટે અહીં કલીક કરો



Gujrat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar has announced the date of declaration of Class 10th Result, if you want to check Gujarat Class 10th Result then complete details and link are given in this article.The official website to check Gujarat Class 10th Result is www.gseb.org.

Gujarat Dhoran 10 Result 2023

The press release of Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar states that the result of Secondary School Certificate Examination Class-10 (SSC) and Sanskrit Prathama Examination held in March-2023 is available on Gujarat Secondary and Higher Secondary Education Board website www.gseb.org will be announced on 25/05/2023 at 08:00 AM. Students can get their result by filling the seat number of the exam, students can also send their seat number on WhatsApp number 6357300971 to get the result. Mark sheet of students and 5.R. Detailed instructions on sending copies to schools will be given later. After the examination, the notices of evaluation and office verification will be placed on the website of the board. Application for evaluation has to be done online. After the result, the name correction proposal has to be made in the prescribed format. The list of eligible candidates of Supplementary Examination-2023 will be sent to the schools along with the result and the instructions to fill the supplementary examination application forms online will be given later. Which should be noted by school principals, parents, students and all concerned,

Gujrati help to help.com
ABOUT US
Welcome To Gujrati help to help.com is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !
FOLLOW US

10 અને 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2025

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨(HSC) ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર..

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાશે.

 News Highlights

>> ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ-૨૦૨૫

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !