ભારતનI રાષ્ટ્રીય તહેવારો |
👉 ત્રણ રાષ્ટ્રીય તહેવાર છે.
26 જાન્યુઆરી |
ગણતંત્ર દિવસ |
15 ઓગસ્ટ |
સ્વતંત્રતા દિવસ |
2 ઓકટોબર |
ગાંધીજયંતી |
બિન સાંપ્રદાયીંક તહેવારો |
👉ગણગૌર તહેવાર 👉ખજુરાહો નૃત્ય તહેવાર
👉 ત્યાગરાજ આરાધના 👉શૈર-એ-ગુલફરોશન - સરહુલ
👉રક્ષાબંધન 👉 • ઓણમ
👉તીજ - પોંગલ
ધાર્મિક તહેવારો |
હિંદુ તહેવારો : દિવાળી, શરદ પૂર્ણિમા, હોળી, છઠ્ઠ, મકર સંક્રાંતિ (ઉતરાયણ), જન્માષ્ટમી, દશેરા, રામ નવમી, દુર્ગા પૂજા, ગણેશ ચતુર્થી, કરવા ચૌથ, જગન્નાથ પ્રભુની રથયાત્રા, મહા શિવરાત્રી |
મુસ્લિમ તહેવારો : ઈદ-ઉલ-ફિત્ર, ઇદ-ઉલ-ઝુહા/ઇદ-ઉલ-અઝહા (બકરી ઈદ), મિલાદ-ઉન-નબી, મોહરમ, શબ-એ-બારાત, શબએ-મિરાજ ) |
ખ્રિસ્તી તહેવારો : ક્રિસમસ, ઈસ્ટર ડે, ગુડ ફ્રાઈડે
|
પારસી તહેવારો : જમશેદી નવરોજ, પતેતી, જરથુષ્ટ્રનો, ખોરદાદ સાલ
|
શીખ તહેવારો : ગુરુ નાનક જયંતી, ગુરુ ગોવિંદસિંહ જયંતી, પ્રકાશ ઉત્સવ દસવેહ પાદશાહ, માંઘી, હોલા મહોલ્લા, વૈશાખી(પંજાબ), લોદરી, સોડલ મેલા |
જૈન તહેવારો : મહાવીર જયંતી, પર્યુષણ, મહામસ્તકાભિષેક, જ્ઞાન પંચમી, વર્ષીતપ (અક્ષય તૃતીયા તપ), માન-અગિયારી, નવપદઓલી |
બૌદ્ધ તહેવારો : બુદ્ધ પૂર્ણિમા, સોંગક્રન, ઉલંબન, હેમીસ ગોમ્પ,લોસર |
સિંધી તહેવારો : ચાલીહો સાહિબ, ચેટી ચાંદ |
ઉત્તર- પૂર્વ રાજ્યના તહેવારો |
સાગાદાવા |
સિક્કીમ |
ભોસૂગ |
સિક્કીમ |
બિહુ |
આસામ |
હોર્નબીલ |
નાગાલેન્ડ |
ખારચી પૂજા |
ત્રિપુરા |
છેરાઓબા |
મણિપુર |
વાંગલ |
મેઘાલય |
કાંગ ચિંગ્બા |
મણિપુર |
અમ્બુબાચી |
આસામ |
માજુલી તહેવાર |
આસામ |
સેક્રેન્ટી |
નાગાલેન્ડ |
લુઈ-ન્ગાઈ-ની તહેવાર |
નાગાલેન્ડ |
ડ્રી તહેવાર |
અરુણાચલ પ્રદેશ |
............Read more............