ભારતીય નૃત્ય// bhartiy nurtykala

ભારતીય નૃત્ય// bhartiy nurtykala

Gujrat
0



     ‘નાટ્યવેદ'

    ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાંથી એવું જાણવા મળે છે કે - “જ્યારે બધા દેવતાઓએ ભગવાન બ્રહ્મા સાથે મનોરંજનના એક સાધનની રચના માટે વિનંતી કરી હતી ત્યારે બ્રહ્માએ ચાર વેદોનાં થોડાંથોડાં તત્ત્વોને મિશ્ર કરીને ‘નાટ્યવેદ' નામના પાંચમા વેદની રચના કરી હતી.

    નાટ્ય એ નૃત્ય, નાટક અને સંગીતનું મિશ્રણ છે.

     👉તેમાં ઋગ્વેદમાંથી શબ્દ, ચતુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી ગીત તેમજ અથર્વવેદમાંથી ભાવને લઈને મિશ્રિત કરવામાં આવેલું. નાટ્યશાસ્ત્ર મુજબ ભારતીય શાસ્ત્રીયનૃત્યનાં 2 સ્વરૂપો છે. 

    (1) લાસ્ય

    (2) તાંડવ

    (1) લાસ્ય 

    તેમાં લાલિત્ય, ભવ, રસ અને અભિનયનું નિરૂપણ હોય છે.

     તે ‘નારી’ની વિશેષતાનું પ્રતીક છે. 

    · નટરાજન કાંસ્ય શિલ્પ (ચોલ સમય)નું પ્રખ્યાત છે.

    (2)તાંડવ

     તેમાં લય અને ગતિ પર વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. 

     તે નટ (પુરુષ)ની વિશેષતાનું પ્રતીક છે. 

    ભારતીય નૃત્ય

                                 ભારતીય નૃત્ય

                               શાસ્ત્રીય નૃત્ય

    નૃત્ય

    રાજ્ય

    પ્રસિદ્ધ વ્યક્તિઓ 

    ભરત

    નાટ્યમ્

    તામિલનાડુ

    .ક્રિષ્ના ઐય્યર, રુક્મણીદેવી અઝુંડલે, મૃણાલિની સારાભાઈ, હેમા માલીની

    કુચિપુડી

    આંધ્ર પ્રદેશ 

    બાબા સરસ્વતી, રાધા રેડ્ડી, રાજા રેડ્ડી, સોનલ માનસિંહ

    કથકલી

    કેરાલા   

    ગુરુ કુંચુ કરુપ, ગોપીનાથ, રીટા ગાંગુલી

    સગીયા

    આસામ 

    ઈન્દિરા બોરા, બાપુરામ, અટ્ટાઈ, જતીન ગોસ્વામી

    ઓડિસી

    ઓરિસ્સા

    સોનલ માનસિંહ, ગુરુ પંકજ ચરણ દાસ

    મણિપુરી

    મણિપુર

    ઝવેરી બહેનો - નયના, સુવર્ણા, રંજના, દર્શના 

    કથ્થક

    ઉત્તર પ્રદેશ 

    બિરજુ મહારાજ, લઘુ મહારાજ, સિતારા દેવી 

    મોહિનીઅટ્ટમ

    કેરલ

    સુનંદા નાયર, માધુરી અમ્મા, જયાપ્રભા મેનન, શ્રીદેવી

    GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab

    mamlatdar, Bin sachivalay, police

    constable, Talati, Clark and all

    Competitive exam

            ............Read more............


           


    👉ગુજરાતનું નદીતંત્ર


    👉ગુજરાતનાં સરોવરો અને તળાવો


    👉ગુજરાત ના જંગલો





    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !