Gujarat na dungaro
ડુંગર. સ્થાન
ગિરનાર, ગોરખનાથ, = જૂનાગઢ
દત્તાત્રેય
ગીર ની ટેકરી = અમરેલી, ગીરસોમનાથ અને
જુનાગઢમાં વિસ્તરેલી છે.
શેત્રુંજય પર્વત = પાલિતાણા (ભાવનગર)
રાજપીપળા ની ટેકરીઓ = નર્મદા
આરાસુર નો ડુંગર = બનાસકાંઠા
રાતનમહાલ = લીમખેડા (દાહોદ)
પાવાગઢ નો ડુંગર = પંચમહાલ
સાપુતારા નો ડુંગર = ડાંગ
ચોટીલા નો ડુંગર = સુરેન્દ્રનગર
ઓસમ નો ડુંગર = રાજકોટ
સતિયાદેવ =જામનગર
શિહોરી માતા નો ડુંગર =શિહોર (ભાવનગર)
બરડો ડુંગર = પોરબંદર
ઇડર નો ડુંગર = સાબરકાંઠા
તારંગા પર્વત = મહેસાણા
કચ્છ-ભુજમાં આવેલા ડુંગરો : =કાળો ડુંગર, ખવાળો ડુંગર, લીલીયો ડુંગર, ધીનોધર ડુંગર, ભૂજિયો ડુંગર, વરાર ડુંગર, ગારો ડુંગર, ખડિયો ડુંગર, ઉમિયા ડુંગર, ધબવો ડુંગર, ખાતરોડ નો ડુંગર, પાનધ્રો, નાનામાં, અંજાર, હબા
Gujarat na dungaro | ગુજરાતનાં ડુંગરો સાથે જોડાયેલા તથ્યો
1). ગુજરાત નો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે.
2). પ્રખ્યાત મહાકાળી માતાનું મંદિર પાવાગઢ ડુંગર પર આવેલું છે?
3). પ્રખ્યાત ચામુંડા માતાનું મંદિર ચોટીલા ના ડુંગર પર આવેલું છે.
4). સાપુતારા ગુજરાતનું એક માત્ર ગિરિ મથક સાપુતારા છે.
5). ખોખરા અને તળાજા ના ડુંગરો શેત્રુંજય ની પર્વતમાળા માં આવેલા છે.
6). ગીર ની ટેકરીઓની સૌથી ઊંચી ટેકરી સરકલાં છે.
7). કાળો ડુંગર કચ્છ જિલ્લા નો સૌથી ઊંચો ડુંગર છે.
8). કચ્છમાં સ્થિત કાળો ડુંગર પર ગુરુ દત્તાત્રેય ની સમાધિ અને તપસ્યાનું સ્થાન આવેલું છે.
9). ગુજરાતમાં કર્કવૃત એકમાત્ર ડુંગર ધીનોધર ડુંગર પર પસાર થાય છે.
10). કચ્છ જિલ્લાની દક્ષિણ ધારમાં સ્થિત પાનધ્રો ડુંગરમાં લિગ્નાઈટ કોલસાના ભંડાર મળી આવ્યા છે.
11). સંત મેકરણ ની સમાધિ હબા ડુંગર પર આવેલી છે.
12). પોરબંદરમાં સ્થિત બરડા ડુંગર નો સૌથી ઊંચું શિખર આભપરા છે.
13). અરવલ્લી વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે. (ગુજરાત ના મહેસાણા થી લઈ દિલ્લીમાં રાષ્ટ્રપતિ ભવન સુધી ફેલાયેલી છે.)