ગુજરાત ના રેકોર્ડ
અહીં ગુજરાત સબંધિત મહત્વના રેકોર્ડ આપ્યા છે. જેવા કે સૌથી મોટી નદી, સૌથી મોટી ઉદ્યોગીક વસાહત, સૌથી મોટી હોસ્પિટલ, સૌથી મોટો પુલ વગેરે જેવા રેકોર્ડની માહિતી આપવામાં આવી છે.
1). સૌથી મોટો જિલ્લો (વિસ્તાર) : કચ્છ
2). સૌથી મોટો જિલ્લો (વસ્તી) : અમદાવાદ
3). સૌથી મોટી સિંચાઇ યોજના : નર્મદા યોજના
4). સૌથી મોટું બંદર : કંડલા બંદર (કચ્છ)
5). સૌથી મોટું શહેર (વસ્તી) : અમદાવાદ
6). સૌથી મોટી નદી : નર્મદા
7). સૌથી મોટી મસ્જિદ : જમા મસ્જિદ, અમદાવાદ
8). સૌથી મોટુ સંગ્રહાલય : બરોડા મ્યુજીયમ અને પિક્ચર ગેલેરી (વડોદરા)
9). સૌથી મોટું મંદિર : દ્વારકાધીશ નિજ મંદિર (દ્વારિકા)
10). સૌથી મોટું એરપોર્ટ : સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (અમદાવાદ – 1991)
11). સૌથી મોટું રેલવે -સ્ટેશન : કાલુપુર સ્ટેશન (અમદાવાદ)
12). સૌથી લાંબી નદી : સાબરમતી
13). સૌથી લાંબો દરિયાકિનારો : કચ્છ જિલ્લો
14). સૌથી મોટું કુદરતી સરોવર : નળ સરોવર (અમદાવાદ)
15). સૌથી મોટું કુદરતી સરોવર : સરદાર સરોવર
16). સૌથી વધારે મંદિરોવાળું શહેર : પાલિતાણા (ભાવનગર – 863)
17). સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન : ઊધઈ વનસ્પતિ ઉદ્યાન (ડાંગ)
18). સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય : કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય (કાંકરીયા, અમદાવાદ)
19). સૌથી મોટું પક્ષી ઘર : ઇન્દ્રોડા પાર્ક (ગાંધીનગર)
20). સૌથી મોટી ઉદ્યોગિક વસાહત : અંકલેશ્વર
21). સૌથી મોટી ઈન્ડસ્ટ્રી : રીલાયન્સ ઈન્ડસ્ટ્રી (જામનગર)
22). સૌથી મોટી યુનિવર્સિટી : ગુજરાત યુનિવર્સિટી
23). સૌથી મોટી કો-ઓપરેટિવ ડેરી : અમુલ ડેરી (સાણંદ)
24). સૌથી મોટું પુસ્તકાલય : સેન્ટ્રલ લાઈબ્રેરી (વડોદરા)
25). સૌથી મોટું નાટ્યગૃહ : હેમુ ગઢવીનાટયગૃહ (રાજકોટ)
26). સૌથી મોટી હોસ્પિટલ : સિવિલ હોસ્પિટલ (અમદાવાદ)
27). સૌથી ઊંચો બંધ : નર્મદા નદી પરનો સરદાર સરોવર બંધ (ઊંચાઈ : 138.68 મીટર)
28). સૌથી મોટો પુલ : ગોલ્ડન બ્રિજ (ભરુચ)
👫માહિતી માટે જોડાઈ શકો છો
https://www.gujratihelptohelp.com/2023/03/how-to-write-essay-in-gujarati.html