ભારતના રાજ્યો અને રાજધાની, કેન્દ્રશાસિત પ્રદેશો ના નામ | List of States and Capitals of India 2023

ભારતના રાજ્યો અને રાજધાની, કેન્દ્રશાસિત પ્રદેશો ના નામ | List of States and Capitals of India 2023

Gujrat
0
ભારતના રાજ્યો અને રાજધાની: તમે બધા લોકો આપણા દેશ ભારત વિશે તો જાણતા જ હશો કે તે વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે અને બીજી સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ પણ છે. આપણો ભારત દેશ દક્ષિણ એશિયામાં આવેલો છે. ભારત દેશ સત્તાવાર રીતે ભારતીય પ્રજાસત્તાક તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા દેશમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. 

👫ભારતના રાજ્યો અને રાજધાની વિશે માહિતી - States and Capitals of India

ઘણા લોકો ભારત દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણતા હોતા નથી તેથી આ આર્ટિકલમાં તમને તેના વિશે બધી જ માહિતી જાણવા મળશે. અત્યારે ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે તેના વિશે.  ભારતમાં દરેક રાજ્યમાં વહીવટી કાયદાકીય અને ન્યાયિક રાજધાની પણ આપવામાં આવેલી છે. ઘણા બધા રાજ્યમાં આ ત્રણેય કામો માટે એક જ રાજધાની જવાબદાર હોય છે. ભારત દેશના દરેક રાજ્યમાં મુખ્યમંત્રી શાસન કરે છે. 

👫ભારતના કુલ રાજ્યો ના નામ અને રાજધાની ના નામ - Indian States and Capitals Name List

ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. 28 ભારતીય રાજ્યો અને તેમની રાજધાની નીચે મુજબ છે.

👫ભારતના રાજ્યો અને રાજધાની (The Indian States and their Capitals)

ઉપર દર્શાવેલ પ્રમાણે તમને ભારતના રાજ્યો અને તેના પાટનગર ના નામ
 

રાજ્યો ના નામ


રાજધાની

આંધ્ર પ્રદેશ - Andhra Pradesh


અમરાવતી - Amaravati


અરુણાચલ પ્રદેશ - Arunachal Pradesh


ઇટાનગર - Itanagar

આસામ - Assam

ડિસ્પુર - Dispur

બિહાર - Bihar


પટના - Patna

Chhattisgarh

રાયપુર - Raipur

ગોવા - Goa

પણજી - Panaji

ગુજરાત - Gujarat

ગાંધીનગર - Gandhinagar


હરયાણા - Haryana

ચંડીગઢ - Chandigarh


હિમાચલ પ્રદેશ - Himachal Pradesh

શિમલા - Shimla

ઝારખંડ - Jharkhand

રાંચી - Ranchi

કર્ણાટક - Karnataka

બેંગલોર - Bengaluru

કેરળ - Kerala

થીરુવંથપુરમ - Thiruvananthapuram

મધ્યપ્રદેશ - Madhya Pradesh

ભોપાલ - Bhopal


મહારાષ્ટ્ર - Maharashtra

મુંબઈ - Mumbai

મણિપુર - Manipur

ઇમ્ફાલ - Imphal

મેઘાલય - Meghalaya

શિલોંગ - Shillong

મિઝોરમ - Mizoram

આઇઝોલ - Aizawl


નાગાલેંડ - Nagaland

કોહિમા - Kohima

ઓડિશા - Odisha

ભુવનેશ્વર - Bhubaneswar

પંજાબ - Punjab

ચંડીગઢ - Chandigarh


રાજસ્થાન - Rajasthan

જયપુર - Jaipur

સિક્કિમ - Sikkim

ગંગટોક - Gangtok

તમિલનાડુ - Tamil Nadu


ચેન્નાઈ - Chennai

તેલંગાણા - Telangan

હૈદરાબાદ - Hyderabad


ત્રિપુરા - Tripura

અગરતલા - Agartala


ઉતરપ્રદેશ - Uttar Pradesh

લખનૌ - Lucknow

ઉતરાખંડ - Uttarakhand

દહેરાદૂન (શિયાળા ) Dehradun (Winter)


ગૈરસૈન (ઉનાળા ) Gairsain (Summer)

પશ્ચિમ બંગાળ - West Bengal

કોલકાતા - Kolkata


👉આ પણ વાંચો

ગુજરાત ના તળાવ સરોવર ની માહિતી 




👫કેન્દ્રશાસિત પ્રદેશો અને તેની રાજધાની । Union Territories of India And its  Capital

કેન્દ્રશાસિત પ્રદેશ                         પાટનગર (Capital)



અંદામાન  અને નિકોબાર ટાપુઓ      પોર્ટ બ્લેર



ચંડીગઢ                                              ચંડીગઢ



દાદરા અને નગર હવેલી                         દમણ
અને દમણ અને દીવ



દિલ્હી                                               નવી દિલ્હી



જમ્મુ અને કાશ્મીર    શ્રીનગર (ઉનાળો), જમ્મુ (શિયાળો)


લદ્દાખ  લેહ (ઉનાળો), કારગિલ (શિયાળો)

લક્ષદ્વીપ                             કાવારત્તી


પુડુચેરી                               પુડુચેરી




👫ભારતના રાજ્યો અને રાજધાનીઓ નો નકશો - States and Capitals of India Map
તમે ભારતનો તાજેતરનો રાજકીય નકશો જોઈ શકો છો જે હાલમાં ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ સંખ્યા અને તેમની રાજધાનીઓ દર્શાવેલ છે.





Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !